________________
સમાધાન
વાર્ષિ પ્રતિમા તુમેa iા વધારે આશ્ચર્યની વાત તો એ છે કે-એજ ઘટઘટ વિચારમાંજ “સાહળા રા’ વિગેરે બે ગાથા આવી છે તેથી ધ્રુવસેન રાજાએ સંવછરીની તિથિ પલટાવરાવી” એવું તેનું લખાણ જુઠું કરે છે.
પ્રશ્ન ૯૧૯- વિશ્વ વસ્તુશી ઊર્જા માણી શુ થTwસ્વૈન સ્ત, પ ચાતુર્માસિફાઇ ઝા ના તિ” એમ એ ઘટાઘટમાં તવતરંગિણુને નામે જણાવ્યું તે સાચું છે?
સમાધાન-ત્તિથી માંડીને ‘' સુધીને પાઠ તે તત્ત્વતરંગિણીમાં છે, પરંતુ “વર'થી લઈ જે આગલ પાઠ છે, તે આસુરવાળાએ જુઠ્ઠો લખે છે, તત્ત્વતરંગિણકાર તે બધી પુનમે માન્ય ગણે છે. જુઓ ગાથા ૫ (પાંચ)મીની ટીકાને પાઠ
'यद्यप्यागमे चातुर्मासिकसम्बन्धिन्यस्तिस्रः पौर्णमास्य अमावास्याश्च पुण्यतिथित्वेन महाकल्याणतया प्रख्याता आराध्यत्वेनोक्तास्तथापि क्वापि श्रावकाणां केवल पौपधव्रतमेवाश्रित्य सामान्येन गृहीता दृश्यन्ते अतस्तदपेक्षयैव युक्तयो दृश्यन्ते.
પ્રશ્ન ૯૨૦-ઘટઘટ વિચારમાં જણાવે છે કે – ‘यदा पूर्णिमा क्षीयते यदा तत्तपः त्रयोदश्यां क्रियते, तदनंतर चतुर्दश्यास्तपः क्रियते, यतश्चातुर्मासिक चतुर्दश्यां वर्तमानत्वात् (मान) पूर्णिमादिनस्तु क्षय प्राप्तः अतः त्रयोदश्यां पूर्णिमायास्तपः पूर्यते, तपोविनिमये संमेाहा नैव काय:।
અર્થાત પુનમના ક્ષયે તેને તપ તેરશ કરવો અને પછી બીજે દિવસે ચઉદશને તપ કરે, કેમકે ચઉમાસી ચઉદશમાં છે, અને પુનમને દિન તો ક્ષય પામે છે, માટે તેરશે પુનમનો તપ કરે, તપની ફેરફારીમાં મુંઝાવું નહિ. આવું આનંદરિવાળાનું કથન કેમ ન માનવું ?
સમાધાન-પ્રથમ તે પુનમના ક્ષયે તેને તપ તેરશ કરવાને હેત