________________
સાગર સાંજે જ કરતા હતા. માત્ર શ્રીનિશીથચૂર્ણિકાર કરતાં પહેલાંથી આનંદપુરમાં મૂલચૈત્યમાં જ દિવસે કલ્પસૂત્ર વંચાતું હતું. એટલે તે વિચાર પ્રમાણે નથી તે ૯૯૩માં આનંદપુરમાં વાચના થઈ. અને તેથી તેને શરૂ કરનાર શ્રી કાલિકાચાર્ય મહારાજા પણ નહેતા
પ્રશ્ન ૯૧૮-તે “ધટાઘટમાં જણાવ્યું છે કે પાંચમની સંવછરીને પલટે આનંદપુરમાં પુત્રના શોકને નિવારવા લેકે આવવાના હતા તેથી થયે અને યુવસેનરાજાએ આજ્ઞાપૂર્વક કરાવ્યું તે શું સાચું છે ?
સમાધાનશ્રીનિશીથચૂર્ણિઆદિ પ્રમાણિક શાસ્ત્રોમાં તે સંવછરીની તિથિનું પરાવર્તન પ્રતિષ્ઠાનપુરમાં થયેલું છે. જોકેના અનુયાયિપણાને લીધે ઈન્દ્રમહત્સવને લીધે કરાયું છે અને સાતવાહન રાજાની વિનંતિથી કરાયેલું છે. માટે ઘટઘટ વિચારમાં જે આ પ્રમાણે લખ્યું છે તે શાસ્ત્રથી વિરોધી હાઈને સમ્યગ્દષ્ટિઓને માનવા લાયક જ નથી. તે ઘટાઘટમાં આ પ્રમાણે લખેલું છે–
अधुना लोका:! शृण्वन्तु भाद्रपदशुपक्लश्चम्यां श्रीकालिकमूरीणां वार्षिक पर्व करणीयमस्ति अतस्ते । सूरिवराः ध्रुवसेनराजानमाहूय कथितु लग्नाः । भो राजन् ! पञ्चम्यां वार्षिक पर्व अस्ति તળાઈ જાન્તચં કારા તા રાશા માં સ્વામિન! તાં, 'लोगविरुद्धश्चाओ' इति वचनात् पञ्चम्यां अस्माकं पुत्रशोकनिवारणार्थ सर्वाः प्रजाः आगमिष्यन्ति तदा श्रीमतां पावें वार्षिकप महोत्सवार्थ ममागमन न भविष्यति, अतः षष्ठयां वार्षिकपर्व कर्तव्यम् । इति कथयित्वा राजा स्वसदने गतः । अथ तः सूरिपादैः सर्व गीतार्थानाचार्या श्च स मेल्य राजावदातः कथितः, तदा सवै गीतार्थ रक्त-यूयं महाप्रभावका: श्रीमद् वीरवचनत: तत्रभवतां वचन प्रमाण, पर पष्ठ्यां वार्षिक पवन जायते । कुतः ?, आयुरनित्यम् । अतश्चतुर्थ्या वार्षिक पर्व कर्तव्यम् । इति गीतार्थानां वचनमुरीकृत्य चतुर्थ्या संघसमक्ष राजपुरस्सर