________________
સમાધાન ફેટિકા ગણાય નહિ. માત્ર રાજાદિના ઉદ્મવ્યાજનના ભયથી અન્યત્ર ગયા છે માટે રાજાદિની અપેક્ષાએ ત્યાં તે દોષ લેવાય, પણ સામાન્યતઃ સેલ વર્ષ પછીજ રજા વગર પણ દીક્ષા થાય તેમાં નિષ્ફટિકા દેષ નથી એમ શ્રીભાષ્યકાર તથા શ્રીચૂર્ણિકારે એફખું લખે છે.
પ્રશ્ન ૯૧૫- શ્રીયંરક્ષિતસૂરિજીને સ્વર્ગવાસ વીર સંવત ૧૮૪ માનો કે ૫૮૩માં માન?
સમાધાન-ગોષ્ઠા માહિલનુ નિપણું વીરસંવત (નિર્વાણ) ૫૮૪ વર્ષે થયું એમ શ્રીઆવશ્યકનિયુક્તિ, શ્રીઉત્તરાધ્યયનનિયુક્તિ તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં સ્પષ્ટપણે જણાવેલ છે અને આચાર્ય મહારાજના કાલધર્મ પછીજ ગેષ્ઠા માહિલ નિવ થયેલ છે સંભવ છે કે સ્ત્રી વર્ષની ગણતરીએ ચેમાસામાં આચાર્યશ્રીજને કાલધર્મ થયો હોય અને માસા પછી ચેષ્ઠા માહિલ નિદ્ભવ થયા હોય.
પ્રશ્ન ૯૧૬-શ્રીકાલિકાચાર્ય મહારાજદ્વારા ઉજયિનીના ગર્દભિલ્લ રાજાને ઉચહેદ થયા પછી ત્યાંની (ઉજજયિનીની) ગાદીએ કોણ બેઠું અને તેને રાજ્યધર્મ કયે ?
સમાધાન-જે શાહિને ત્યાં શ્રીકાલિકાચાર્ય મહારાજ રહ્યા હતા તે શાહિ ઉજજયિનીની મુખ્ય ગાદીએ બેઠે અને જેડે આવેલા બીજા શાહિઓ માંડલિક તરીકે થયા અને તેઓ જૈનધર્મને જ રાજ્યધર્મ ગણતા હતા. એમ શ્રીમાલધારી હેમચંદ્રાચાર્ય મહારાજ પુષ્પમાલાવૃત્તિમાં જણાવે છે. પારસદેશમાં રાજાને શાહિ તરીકે અને રાજાધિરાજને શાહનશાહ તરીકે ગણતા. તેઓને વંશ હોવાથી તેઓ શકકુલ અથવા શક તરીકે ગણાયા.
પ્રન ૯૧૭-વિજયસૂવાળાઓએ પપન ઘટઘટ વિચાર લખે છે તેમાં શ્રી કાલિકાચાર્યે સભા સમક્ષ કલસૂત્ર વાંચ્યું”. એમ જણાવે છે તેનું કેમ ?
સમાધાન ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીના વખત સુધી તે સર્વત્ર સંવછરીપડિકમણું કરીને જ સાધુઓ શ્રીકલ્પસૂત્રની પાંચમી વાચના