________________
દિક
સાગર વાયેલ શબ્દરૂપાદિથી વસતિની પ્રતિબદ્ધતા તથા તેના અનતિક્રાંતાદિ ભેદો આદિને જાણનારે તેમ ન માને, કથંચિત વનવાસની તો ના નહિ.
પ્રશ્ન ૯૧ર-શ્રીનંદીસત્રને રચનાર કેણ, શ્રીદેવવાચકછ કે શ્રીદેવહિંગણિક્ષમાશ્રમણ છે?
સમાધાન–શ્રીનંદીસૂત્રને ઉદ્ધારનારા શ્રીદેવવાચકછ છે. તેમના ગુરૂનું નામ શ્રીદૂષ્યગણીજી છે, અને તેઓ શ્રી આર્યમહાગિરિજીની પરંપરામાં છે અને શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણજી તે સાંડિલ્યગણીના શિષ્ય છે અને શ્રી આર્યસુહસ્તિસૂરિજીની પરંપરામાં છે એમ નંદીસૂત્ર અને કલ્પસૂત્રમાં સ્પષ્ટ છે. લેખન દ્વારા સર્વ સૂત્રોના ઉદ્ધારક હેવાથી શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણજીને શ્રીનંદીસૂત્રના કર્તા કહે તો જુદી વાત.
પ્રશ્ન ૯૧૩-કેટલેક રથાને “ચંદ્રકુલ' લખાય છે. કેટલેક સ્થાને “ચંદ્રગચ્છ લખાય છે તેનું કારણ શું ?
સમાધાન-એક આચાર્યની સંતતિને કુલ અને સાપેક્ષ કુલના સમુદાયને ગણ અને ગણના સમુદાયને સંધ કહેવાય એવું શાસ્ત્રીયવચન વિચારતાં જણાશે કે–અમુક પરંપરાની અપેક્ષાએ ચંદ્રકુલ હોય અને
જ્યારે તેમાંથી બીજા ગહેના ભેદ જૂદા નીકળ્યા હોય ત્યારે તેજ ચંદ્રકુલવાળાને જ ચંદ્રગ૭ (ગણ) લખાય, ગચ્છ શબ્દનું મૂલ વડગચ્છ પછીનું જણાય છે.
પ્રશ્ન ૯૧૪–શ્રીઆર્યરક્ષિતછની ઉમ્મર દીક્ષાની વખતે કેટલી ?
સમાધાન-શ્રીપંચક૯૫ચૂર્ણિમાં સેળ વર્ષ પછી શૈક્ષનિષ્ફટિકા નામને દેષ માબાપની રજા ન હોય તે પણ નથી લાગતો એમ જણવવાપૂર્વક શ્રી આર્ય રક્ષિતસૂરિજીની દીક્ષાને શૈક્ષનિષ્ફટિકા દેલવાળી જણાવે છે. તેથી તેમની દીક્ષા વખતે ઉમ્મર સેલની અંદરજ હેય, અને યુગપ્રધાનમંડિકામાં તેમને ગૃહસ્થ પર્યાય અગીયારજ વર્ષને લખેલો છે, કેટલેક સ્થાને તે પર્યાય બાવીસ વર્ષને જણાવાયો છે તે ત્યાં શૈક્ષનિ.