________________
સમાધાન
૯૫
પ્રશ્ન ૯૦૯શ્રી આર્યસિંહગિરિજીના શિષ્યની ગણનામાં, શીવજસ્વામીજીને આર્યસમિતસૂરિજી કરતાં પહેલાં કેમ કહ્યા
સમાધાન-શ્રીઆર્ય સમિતસૂરિજી તો શ્રીવજીસ્વામીજીના અર્પણ પહેલાના દીક્ષિત હોવાથી મોટાજ છે પણ ધનગિરિજી મહારાજના સાહચર્યથી શ્રીવજીસ્વામીજીને ક્રમાંકે બીજા (બીજે નંબરે) ગણ્યા છે પણ આગલા પરંપરા ચલાવતાં આર્યસમિતસૂરિજીની બ્રહ્મદીપિકા શાખા પહલી લઈ પછી વજીસ્વામીજીની શાખા લીધી છે તે ધ્યાન બહાર જવા દેવું નહિ.
પ્રશ્ન ૯૧૦-શ્રીવજસ્વામીજીને પુરી” નામની નગરીના શ્રાવકોએ ‘ચિત્યપૂજાજ મહાન ધર્મનું અંગ છે એમ માનીને પુષ્પ લાવવા વિનંતિ કરી છે?
સમાધાન-પુરી' નામની નગરીના શ્રાવકે શ્રીજિનેક્ત ધર્મના સર્વ અંગે અંગ તરીકે માનતા હતા, પરંતુ બૌદ્ધોએ, રાજા પોતાના ધર્મને હોવાથી, ઈર્ષાને લીધે ફૂલે રોકાવ્યાં હતાં. યાવત પર્યુષણ સરખા દેવતાના અનુકરણથી પણ મહાપૂજા કરવાના દિવસો છતાં પુષ્પ ન મળવાથી શાસન હેલના ગણી તે ટાળવા શ્રીવાસ્વામીજીને વિનંતિ કરી. અને તેથી કમને પણ શ્રીવાસ્વામીજીને પુછપ લાવવાનું મન થયું, અને તેથી જ તે પ્રસંગને અંગે, શ્રીનિર્યુક્તિકાર મહાત્મા, અન્યશાસન તરફથી થતી અવહેલના અને શાસનની પ્રભાવનાના મુદ્દા જણાવે છે, પણ પ્રજાને. મુદ્દો જણાવતા નથી. બીજા સાધુઓ જે આનું આલંબન લે તે ફટ ગણવામાં આવ્યું છે.
પ્રશ્ન હ૧૧-શીવજીસ્વામીજીના સમય સુધી મુનિઓ પ્રાયઃ વનમાં રહેતા હતા એમ ખરું?
સમાધાન-શ્રાવિકા જયંતીનું પ્રથમ શયાતરીપણું, સુસ્થિત આચાર્યનું ક૯૫કને ત્યાં રહેવું. શ્રી આર્યસુહસ્તિસૂરિજીનું યાનશાલામાં રહેવું, બ્રહ્મચર્યની નવવાડે, શ્રીઆચારાંગ તથા શ્રીદશવૈકાલિકમાં જણ