________________
૧૦૦
સાગર
તા શ્રીહીરસૂરિજી, ક્ષીણપુનમના તપના માટે ચાયાં’એમ સ્પષ્ટપણે કહી દેત, પણ ત્ર્યાશીવતુ ચે:' એમ દ્વિવચનથી ન કહેત; માટે ઉપર જણાવેલ આનંદસૂરિનું વચન શ્રીહીરસૂરિજીના કથનથી વિરૂદ્ધ છે. વળી વ્યવહારથી પણ તેરશે પુનમ કરવી અને તે પુનમથી બીજે દિવસે ચઉદશ કરવી એમ કરવું એ અધટત જ છે. એ બધા કરતાં શ્રીહીરસૂરિજી જ્યારે બારેય માસની પુનમે ઇન્હેં તિદ્દીન મળ્યું નિ’એવા શ્રાદ્ધતિકૃત્યના વચનથી આરાધવા લાયક ગણે છે ત્યારે આ આન ંદસરવાળા ત્રણ ચૌમાસીતીજ પુનમેા આરાધવા લાયક છે' એમ જણાવે છે અતે તેથી માસી ચૌદશ એ વિગેરે’ ખેલે છે તે સર્વોથા ખેતુ જ છે આ સ્થાને એક વાત આનંદસરવાળાની ઢંગધડાવગરની છે તે ધ્યાનમાં રાખવી. તે વાત એ છે કે—આનંદસૂરિવાળા ત્રણ પુનમેા જે ચઉમાસીની છે તેજ આરાધવા લાયક માને છે, પણ ખારેય માસની પુનમેાને આરાધવા લાયક માનતા નથી. અને તેથી તે આનંદસૂરિવાળા ચઉમાસી પુનમના ક્ષયે તેરશને ક્ષય માને છે, અને તે સિવાયની નવ પુનમેાના ક્ષય હોય ત્યારે પડવાને ક્ષય માને છે, છતાં આ ઉપરથી પણ એટલું તેા ચેસ છે કે–નવામતવાળાની માફક ચૌદશ અને પુનમને ભેળાં માનીને બનનારા ભેળસેળપ'થીએ તેા નથી તેા દેવસૂરવાળા કે નથી તે। આણુસૂરવાળા, કેમકે પુનમના ક્ષયે દેવસૂરવાળા બારેય માસ તેરશના ક્ષય કરે છે અને આણુસૂરવાળા ત્રણ ચઉમાસીની વખતે તેરશનેા અને નવ વખત પડવાના ક્ષય માને છે. જો કે તપ તેા અતિક્રાંત અને અનાગતકાલે પણ બની શકે છે, પણ તેવા તપની વખતે તે તિથિની માન્યતા કરવી તે તે। નિષ્પ્રયેાજન અને અયેાગ્યજ કહેવાય વળી આશ્ચર્યની વાત તેા એ છે કે-ચૌદશના ક્ષયે તેરશના ક્ષય કરી ચઉમાસી કે પક્ષી તેરશે થાય પણ પુનમના ક્ષયે પક્ષી ઉમાસી તેરશે ન થાય એવું કથન વ્યાજખી ગણાવા માગે છે ક્ષયના પ્રસંગમાં સામાન્ય તિથિને ભાગ લેવા, તેરશે ચઉદશને અને દશે પુનમના ભાગ છે, પણ તેરશે તેા ક્ષીણુ પુનમને ઉદ્ય,