________________
સમાધાન
पा. ३१०-जहाऽह' वट्टिओ फग्गुरक्खिअस्स गुट्ठामाहिलस्स य तहा तुम्हेहिं वट्टिअन्वं । __प्रव्रज्याविधाने पृ० ७ मवृत्त्या वर्तितव्य' मे बन्धौ मम च मातुले । साधुसाध्वीगणेऽन्यस्मिन् ।
उत्तराध्ययने पा. ९७-जइ मम जुवलएण। ताहे ते भणतिअच्छह तुब्भे कडिपट्टिएण । मत्तएणचेव सन्नामूमि गम्मइ । आणेह साडय', ताहे भणइ-किं ब साडएणति, ज दहब्ब त दि8, चोलपट्टओ चेव मे भवउ एवं ता सेो चोलपट्टपि गिहाविओ
. ૨૭રૂ sવિ મણિ વદ પુરાણअस्स गुट्ठामाहिलस्स य तहा तुम्हेहिऽवि वहिअस्व।
આ વિગેરે પાઠો જેનારને સ્પષ્ટ માલૂમ પડશે કે શ્રી આર્યરક્ષિતસૂરિજીના વખતથી ચલપટો નિયમિત થયો નથી. “નગ્ન” શબ્દ જે ત્યાં વાપર્યો છે તે લપટ્ટાને લીધે જ છે; નહિ કે સર્વથા વસ્ત્રના અભાવને લીધે. વળી “માત્રક આપીશું” એવું વિધાન નથી કરતા પણ “માત્રથી ઠલ્લે જવાશે” એમ કહેલ છે. સ્થવિરકલ્પના ચૌદ ઉપકરણોમાં અસલથી માત્રકની હયાતી હતી. એમ કહી શકાય કે જે માત્રકને ઉપયોગ સંજ્ઞાભૂમિમાં (થંડિલભૂમિમાં) ન થતો હોય અથવા સામાન્ય સાધુ માટે ન થતું હોય તે વખતથી સામાન્ય સાધુ માટે પણ થયું હોય અથવા અન્યદર્શનની સત્તા કે મહત્તાને અંગે શાસનના બચાવ, કે હેલનાના નિવારણ માટે, ચૌદ ઉપકરણના માત્રકથી જુદું માત્રક રાખવાનું કર્યું હોય તેથી શિથિલતાની આચરણ ન ગણાય.
આચાર્ય મહારાજ પિતાના કાલ વખતે ભાઈ અને મામાની ભલામણ કરે છે પણ પિતાની ભલામણ નથી કરતા તેથી તેમના કાલધર્મ વખતે તેમના પિતાની હયાતી હોવાનો સંભવ નથી. પ્રભાવક ચરિત્રમાં “માતુલ, ભ્રાતા અને પિતા” એમ કહી ભલામણ કરી” એમ કહ્યું છે પણ “પિતા” શબ્દ પહેલે ન હોવાથી માત્ર આદર જણાવી પૂજ્યપણુવાળા અન્ય પુરૂષો લીધા ગણાય.