________________
૯૨
સાગર સાથે ગામમાંથી આવી ભગવાન શ્રી મહાવીરદેવની દેશના સાંભળીને વૈરાગ્ય પામ્યા, એમ સ્પષ્ટપણે જણાવે છે.
પ્રશ્ન ૯૦૪-અતિમુક્તમુનિજીને તેમના માતાપિતાએ દીક્ષા લેતા કવા માટે શું કહ્યું અને અતિમુક્તમુનિજીએ તેને શો ઉત્તર આપો ?
સમાધાન-અતિમુક્તમુનિએ ધર્મ સાંભળવાથી પિતાને વાગ્ય થયેલે જણાવી, માતપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગી ત્યારે માતાપિતાએ જણાવ્યું કે, “તું બાલક છે, અણસમજુ છે, અને તું ધર્મને શું જાણે ? ત્યારે તેમણે ઉત્તરમાં એમ જણાવ્યું કે- હે માતાજી ! હે પિતાજી ! હું જે જાણું છું તેજ નથી જાણતો અને જે નથી જાણતો એજ જાણે છે.”
પ્રશ્ન ૯૦૫-જાણું છું તે નથી જાણતા વિગેરે કહેનાર અતિમુક્ત મુનિ કેટલા મૃતને ધારણ કરનાર હતા ? અને ઇરિયાવહીને પણ ખરે અર્થ નહોતા જાણતા એ ખરું?
સમાધાન-તે અર્ધમત્તા (અતિમુક્ત) મુનિજી અગીયાર અંગને ધારણ કરનાર હતા એમ શ્રીઅંતગડસૂત્રકાર જણાવે છે. તેઓ ઇરિયાવહીને અર્થ નહોતા જાણતા” એ વચન શાસ્ત્રથી વિરૂદ્ધ છે. રામદીનો અર્થ જાણતા હોવાથી તે પશ્ચાત્તાપ થયો એમ ઉપદેશપ્રાસાદ કહે છે.
પ્રશ્ન ૯૦૬-શ્રીઆર્યરક્ષિતરિજીના પિતાના પ્રસંગ પછી ચોલ પદો નિયમિત થયો માત્રકની પ્રવૃત્તિ થઈ એમ ખરૂં ? અને આરક્ષિતસૂરિ મહારાજે કાલ કર્યો ત્યારે તેમના પિતા હતા ?
સમાધાન-(ાવ ૦િ ૦ રૂ૦૧) કુળ, જાહિદ गछतुवाणहकुडिआब भसुत्ताणि ण मुयइ, मत्तएण चेव सन्नाभूमि गम्मह-आयरिआ भणति-आणेह साडय', ताहे भणइ-किं एत्थ साडएण ?, दिलुज दिव्व, चोलपट्टओ चेव भवउ, एव ता सो चेलिपट्ट गिहाविओ