________________
શ્રીમાન કવિશ્રી દુલા ભાયા કાગને અંજલિ
(રાગ : કૃષ્ણ યારે શામળે ) શ્રી રામને સંભારીને, આયુષ્યને સુધારીશું: દુર્લભ દેહ સફળ થયો, ધન્ય તમારી કમાણીયું. લાભ આ વિશ્વને, કાવ્યપ્રસાદી પીરસી; ભાન કરાવ્યું ભક્ત થઈ માનવને સમજાવીયું. યાતના પણ ભોગવી, સમાજને સુધારવા; કાગ નહિ હંસ બની, પય પાણી જુદું કર્યું. ગર્વ ન રાખ્યો અંગમાં, કાવ્યશક્તિને કદી. ચિત્તળ
–શાંતિલાલ ટપાલી
શ્રી દુલા ભગત
(દુહા). શ્રી. થી છેટા રહો આલેખ્યો ઇતિહાસ,
સેરઠ ક૭ ને કાઠિયાવાડ કેણીયુ રચ્યું કાગડાઃ દુ-૨ કયું દુ:ખ રાજાનું નાવીકે પગ ધોઈ - ખારવા ખારવાની ઉતરાઈ” કદી ન લીયે કાગડાઃ લા-ખુને લેવરાવતા; કંઠ છૂટામણ લાવ.
હવે ભભકવા છંદ ગીત કેણ ગાશે કાગડા ? ભજન રચ્યાં ઘણા ભાવથી ખુદ ગાયાં ઘણાં,
“આંગણે પૂછીને આવકારો” કોણ આપશે કાગડા ? ગળું ગયું ગાનાર ગયો સાહિત્યમાં થયે શોક
દિલાવર સરખો દેહ કાયમ ગયે કાગડા: તનતમારું આ જગતમાં હવે જોવા મળેનક્યાંય
ઈતિહાસમાં અમર લેખ કાયમ રહેશે કાગડા. જાલણસર
–વજુ ગઢવી
*
,
*
Mી અઘિકી દુકા કn અri in સાથ