________________
કાવ્યાંજલિ
ચારણ ચતુર સુજાણ
(સોરઠા). ચારણ ચતુર સુજાણ, ખેલે શારદ ખોળલેઃ પમરે તારે પ્રાણ, “કાગ વાણીમાં કાગડા. ભજન ઉપર ભાવ, આરાધક તું આઈને; શારદ નો સપાવ, “કાગવાણી’ છે કાગડા. આંસુ અપરંપાર, સારે ગીત ને સોરઠા; પ્રિતાળુ પિકાર, કાને ધરજે કાગડા. ગુંજે ગામે ગામ છંદે ભજન ને સોરઠા; અંતરનો આરામ, કસબી ખવાય કાગડો. ગીતા કેરું જ્ઞાન, રામાયણ હૃદયે રમે; પ્રેમે કરાવ્યું પાન, કાગવાણી'માં કાગડા. વ્યવહારુ તુજ વાત, અસત્ સામે આથડે; નારી લેખણ દે લાત, કુડા કરમને કાગડા. આકંદે છે ઉર, વિયોગ વસમો દઈ ગયે; નહી હણાયું નૂર, કયાં ઊડી ગયો કાગડે. બહેકે તારો બાગ, ફેરમ વંતા ફૂલડે; રોવું તાણી રાગ, કરમાયે કાં કાગડે. કૃપાળુ હે કાગ ! દર્શન તારાં દોહેલાં; રેમી તારો રાગ, ક્યાં માણીશું કાગડા. પાથરું મારા પ્રાણ, આવ્યા હોત અમ આંગણે; મગનના મહેમાન, (હ) કથારે થાશે કાગડે. રૂપાલ
-શ્રીમાળી મગનલાલ
કહે રાધા કાનને, સૂણવા સુંદર ગાન એથી કાયમ થયો મેમાન દુનિયા છોડી દુલિયા ધારી
-બાબુલાલ પરમાર
પધારી કવિ પદમતા, ભય કળારો ભાણ
ભાથી તું જશ વયે, ચારણ કાગ સજાણ. પચ્છેગામ – મીર કવિ નાનું ફન્દા
પણ તે વિન્નt @ા કણ અતિ ગ્રંથ તરીકે