________________
કાવ્યાંજલિ ગૌરવ મા ગુર્જરીનુ
‘કાગ’” બનીને કોયલ કૂકી, અંધારે વિજલડી ઝબૂકી દીવ્ય કવનની અગાધ શક્તિ, માનવ દેહે પ્રગટી. અંતર ઊભરાયું. જ્ઞાનભક્તિએ, પ્રગટી અમૃતવાણી લોકહૃદયમાં પ્રભુ પારખ્યાં, પ્રગટી ‘કાગવાણી.” રામાયણને મહાભારતની રેલાવી રસલ્હાણુ લેાકજીવનને માનવતાનાં ગાયાં અમેાલ ગાન. આ મુઝાદરના મહામાનવ, સારઠના ર ગૌરવ મા ગુર્જરીનું અને વિએમાં કોહીનૂર એ ભારતનાં પદ્મશ્રી, આ સૌંસારી સન્યાસી જીવનલીલા સ ંકેલી, અમને મૂકાં પ્યાસી. ભસ્મ છે તારી પડી મઝાદરને સ્મશાન કિન્તુ ગગનમાં ગૂંજતુ તુજ કવન, અમરગાન. લાક ‘કાગ' ભલે કહે એ તો છેતરામણું નામ ક કાગડાં કોયલ બની “કા, કા' કરતાં ફરે કિન્તુ “કાગ” તારું કુંજન ગગનમાં ગૂંજ્યા કરે. —ડૉ. ધીરજલાલ મુનિ
અમરગઢ
*
વડોદરા
*
*
ભાણ ગયા
ભામ તજીને ભાણ ગયા. ગળાં ગહેકાવણ હાર ગયા,
રેડિયાના
સાહિત્યના શણગાર ગયા. રકાર ગયેા, ઈ ડાયરાના ભરનાર ગયો. લોક ગાયકના મેરૂ ગયા,
સારઢના ઈ સત ગયા. કહે જેઠવા ચારણકુળમાં તે,
ઈ ભામ તજીને ભાણ ગયા. —શામજી અરજણ જેઠવા
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રં
13