________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ ઉર તણી બારી
(ગઝલ). ઉછેરી ફૂલ બાવનને; રચેલે બાગ કવિતાને, તરપિયો ભક્તિના જળથી, સુગંધે ખૂબ મેં કાવ્યો. ઉચારી કાગવાણી તેં, કરીને મોટ સમ કેડા, નવલ કીધું સનાતનને, દઈને પ્રાણના ઠેકા. કવિત ગાંધી તણા ગાયાં, રચી ભૂદાનની માળા, દુહા બાવને મહીં ગંઠી, ધરા સોરઠ તણી ગાયાં. કર્યો હીરા તણે ધંધો, કર્યા તે શબ્દના સદા, બને સાચે ઝવેરી તું, કમાય મૂલ મેરા. મહેલ ને મદ્રલીમાં, પ્રવેશ્યો કાવ્યના દેહે, રમાડથી ભાવ જનઉરના, ભરીને ડાયરા ડેલે. વહાવી ગીતગંગોત્રી, જઈ આકાશવાણી પે, બન્યા રસલ્હાણના ભાગી, અમીર ને ગરીબો યે. રહે છે પદ્મ સરવેરમાં, છતાં નિલેપ જળથી જે, રહ્યો સંસારથી સરસો, ધર્યો છે જોગ એવધૂતે. દુઃખી કે દદીને માટે, ઉઘાડી ઉર તણી બારી, જનેના મનમહીં પેસી, કરી સુખદુઃખ મહીયારી. ડુંગર
–બચુભાઈ મહેતા
કાગા તારાંય કહેણ, શુકનેય શરમાવે છે; (પણ) ધન ધન માતા ધાનબા, જેણે જનમ દીધેય કાગડા.
કા કા કરતે કાગડો, જેના મુખમાંય ન હોય રામ; (પણ) હરિ હરિ સમરતાં, મેં સૂણો મજાદર મોઝાર. રતલામ
–હરવિંદ રામી
E
; 1L TI[ BJN || 32