________________
કાવ્યાંજલિ
(૨) દુહા દાગ તવ કવિતા તણાં, સુધા વારિ સિંચેલ, કોડ સરવર કીધેલ. જયાં ભાંભર ભાયાણી.
ચારણ સાડાત્રણ પાડા, એની આંખુ ભિંજાણી, . જડશે ન જોડ જગતમાં, ભૂમિ જાતાં ભાયાણી.
શિરમોર ને સર્વોચ્ચ એવો કાગ હા ! ચારણ ગયો, પરદુઃખભંજક શો બની, એ સૌનો દુઃખતારણ ગયે. દિન-રાત મસ્તીમાં હતા એ કાવ્યના સર્જન મહીં, હરદમ મધુરપ છેડતે, ,બંસરી ધારણ ગયે. કર્યો અભ્યાસ ધર્મોને, નિરંતર જિંદગાનીમાં, કરીને ગાન રામાયણ તણું, એ સત્ય-ઉચ્ચારણ ગયે. હતી ઈચ્છા પિતાની પુત્રને, ભડવીર કરવાની, ચાહી ધેનુને પારાવાર, દિલથી આજ ગે–પાલણ ગયો. કરી છે ઉજળી જ્ઞાતિ, જગે ચારણની ચહુ દિશે, ઉપાસી “શારદા” નિત્ય, માતનું દૂધ ઉજાળણ ગયે. –ભરત કવિ “ઊર્મિલ” (રેહડીયા)
(૩) દેહા દેવે દેવી પુત્રને, દીધેલાં જે દાન, એને મમતે દીધાં માન, તે ભાવે કરીને ભાયાઉત. ચી ચારણકુળને, અનોખો મારગ આજ, તૃપ્તિનો ઈ તાજ, તે ભલે પેર્યો ભાયાઉત. થયા ઘણા, થાશે ઘણાં, વળી ચારણ વિદ્વાન, સહુથી નોખી શાન, ભાળી તારી ભાયાઉત. હો ગાંધીના રેટિયા કે વિનોબાનું ભૂમિદાન, સહુનાં તે સન્માન, ભાવે કીધાં ભાયાઉત. આવ્ય અવનિ ઉપરે રહ્યો સદા અનુરાગ, તારા ઈ ડાપણને ત્યાગ ભાળયો ન કોઈએ ભાયાઉત.
– મનહરદાન બારહઠ [ચારણ સેવા મંડળ–મોરબીએ યોજેલ શોકસભામાં રજૂ થયેલ અંજલિમાંથી
-
-
-
@ કgિશ્રી દુલા કાકા સ્મૃIિ-Sીય ))))))