________________
કાવ્યાંજલિ
ચારણું તુલશ સધીર કૂટનીતિજ્ઞ ચારણ કવિ વેદાં ભદ્રે વિદૂર, ગાંગેય ‘ગીત ગ’ગા’ તણા ચારણ તુલશ સધીરલાક સાહિત્ય લલાટમાં કલમ સાંચરી કાગ, લોક ગીતા રામાયણ ભારત કેરે ભાગ. કાગ રહ્યો. કવિતા રહી કાગા ગઈ કડવાસ, આપ કવિની અંજલી સાયર થઈ ગઈ સાત. રાશે। ન બંધુએનડીપુત્ર માત પરિવાર, જનમન અક્ષર જીવતા કાયમ જોને કાગ. કવિતાથી કવિ તણી સૌ મેળવે છાયું, અજવું જગ બાપુ દુ`ભ પદ છે દુલિયા. રાજકોટ —આપાભાઈ કાળાભાઈ ગઢવી
*
પલ્લા ઝાટકી પરવાર્યા
હૈયું રહે નહિ હાથમાં ને અંતર જલની આગ તેણુ નીર થંભે નહિ તું જાતાં વિ કાગ. તે તેા માયા મૂકી દીધી. વધુ એલા વિતરાગ અંતર અજ ંપો રહ્યો. હવે કયારે મળશું' કવિ કાગ ! હવે કેાની ગાઉ' કવિતા ને હવે કાના રાખુ રાગ મારું મન ભાંગી ભુક્કા કર્યું. કેવુ તે કવિ કાગ. કવિતા જો કકળી રહીને રાવે ધ્રુસકે રાગ હવે કાના કંઠે કરશું અમે તુ' જાતાં કવિ કાગ. શારદ રેતી સાંભળી મેાભી જાતાં મહા ભાગ એના ખેાળા કાણુ હવે ખુંદો તું જાતાં કવિ કાગ. સરિતા સુક્રાણી સાહિત્યની વીરમી વાણી અતાગ હવે શુરાને કાણ સ'ભારશે તું જાતાં કવિ કાગ. કેને વરશે કીતિ હવે તે કયાં ઠરશે કવિતા ઠામ પલ્લા ઝાટકી પરવર્યા લ્યા દુલા રિને ધામ.
.
*
**
મારા ગાજે તું મરશીયા એમ હું કહેતે ‘પરવશ’ કાગ પણ મારા ભુંડા ભાગ કે મેં તારા લખીયા કાગડા. જૂનાગઢ —શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ
% કોળી દુલા કાગ સ્મૃતિ-થ
૧૫૭