________________
ઉપર્ટ
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ બધિર ભયી સરસ્વતી
(છંદ-મનહર)
ગજબ અપાર પારાવાર હાય હાય હો; કવિ કાગ આજ દેવલોકમેં સિધાયો હૈ, કાગવાણી સુનને કો દેવહી અધિર ભયે; ઈન્દ્રાસન મહીં બાપ, સ્થાન હી જમાયા હૈ. તુમ બીના રાષ્ટ્ર મેં, બધિર ભયી સરસ્વતી; જ્ઞાન, ધ્યાન, દાન, પાન સભી બિસરા હૈ, જન્મ લે કે ફીરસે, પધારો બાપ દેશ મહી; દયાશંકર દિલમેં નિરાશ રંગ છાય . (૧)
(ઈદ સવૈયા) કે..કાવ્ય કળા શણધારન કોવિદ, નિરખે આજ મેં નિશ્ચય જ્ઞાની; ગામ મજાદર દેવહી ચારન, બેશક રીઝમેં આપકે બાની; દેવ સભી તવ તારીફ કરતે, મૌન રહે નહિ આપ અમાની. ગુર્જર ભેમ વધારન ગૌરવ, દીપી રહ્યા દુલા કાગ સુદાની (૧)
દેશ કી દાઝ સાજ સ નીત, દેશમેં ભક્તિ કે કાવ્ય કર્યો હૈ. યુદ્ધ સમે તવ શુદ્ધ પ્રચારક, બુદ્ધ તણે ઉપયોગ કર્યો છે. અંજલી દે દયાશંકર નાયક, પુત્ર સમો તવ શિષ્ય સમાની ગુર્જર ભેમ વધારન ગૌરવ, દીપી રહ્યા દુલા કાગ સુદાની (૨)
પાંચોટ
–કવિ દયાશંકર હ, નાયક
પાંચોટ -કવિ દયા કર - નાયક રીતે કર્થ દક્ષા 51 સ્મૃતિ-ગુંથી
..