________________
૧૫ર
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ વંદું તુંને ભાગ્યવિધાતા
(મરશિયા)
જનની ધન ધાનાબા જાયે. ‘દુલા” જેડ દીકરો ડાયો ભાગ્યવંત તાત જે ભા...
છોટી વયે સુગંભીયું સેવી, ગીતાનું મેળવ્યું જ્ઞાન, વ્રત અજાચક પાળીયું વંકા, ભૂલ્યો નહીં કુળ ભાણ.
રાખી રૂડી સંત જ્ય રીત્યું, આવી નહીં ઉર અનીત્યું...... જવામર્દો મનને જીત્યું......
વા, કવાયુ કળીને વાતાં દુલા ના લાગ્યો ડાઘ, સંત મોટા મુની કે સપડાયા, તું કરમી છો કાગ,
ત્રિવિધ તાપને તોડી, હાંકી ભવ સાગરે હોડી.. સાચી મીટ સાંઈયું જેડી...
ભોમ અરપી ભુદાનમાં તે તે, દધિચી સમવડદાન, પદ્મશ્રી પદ મેળવ્યું પતે, મેવું ઈલા પર માન;
ભાવે ઈચ્છે વિનોબા ભાવી; અવનીમે ભલે એ આવી... પુરાણ એ કિરતી પાવી..
ઈચ્છતા પ્રેમે ઓફિસરો રે કાંઈ, ભરત ખંડરા ભુપ, મનથી માને મીનીસ્ટરો મોટા, રાષ્ટ્ર તણું મું રૂપ,
મર્માળુ કવિશ્વર મોટે, તેને પડો દેશને તેટ... જેને નથી જગમાં જેટ...
એ
કuિwી દુલા કાઝા ઋાંf :Jધ
ન
જ
દર
. . * દર