________________
કાવ્યાંજલિ
છંદ સપાખરાં સોરઠા સુંદર, ગુણનાં ભરીયલ ગીત, બતાવી રાષ્ટ્ર તે તે।, રામાયણની રીત.
રૂડી
એવા કલાકાર કે આવે
ગળાં મેલી મેાકળાં ગાવે...
પરૂ દુલા કાગ ના થાવે...
આપ અમાપ રઈ માપથી માપી, તેય લીધેા જગ તાગ; વેદુ જો તા વારણાં લેવે, કોટી વંદનથી કાગ;
તપેસર ` માહને ત્યાગી; લગણી મહેશથી લાગી રે... ભાયા સુત ગયા બડભાગી...
ગયુ. નાણું ગુજરાતનું સાચુ', ખરી રત્નની ખાણુ; કોહીનુર હીરા ‘કાગ’ વીયા ગ્યા, પારસમણી પરમાણુ,
સાવજ ગયા દેશરી શાલા, મ ગયા કુળરામેાભારે... થડકલ આભને દેત થાભા...
સત વ્રત આઈ સાનખા તે વળી, હેમુ હલકાર; દેવા શકરાન મસ્ત મેધાણી, રચનારા રસધાર;
આણે જગ ફરીથી આવે, લારે દુલા કાગજ લાવે... જરૂર પાછાં વૈકુઠ જાવે...
જાયા તે નર જાય જગતમાં, આખર છે અવસાન, વાસ સુવાળ ઉઘરાજને વતની, દેજળ દેવી દાન,
ઉધરેાજ (ચુવાળ)
દિલાવર સાંભરે દાતા;
જગતથી રહ્યા જે જાતા હૈ... વન્દુ તુ ંને ભાગ્યવિધાતા
—ઝુલા દૈવીસંગ કેશરદાન
શ્રી દુલા કાના સ્મૃત્તિ વધ
૧૫૩