SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ . રક અass, :: 4: -1 કપ માનવઘર્મના મહાન ચિંતક સાચના સિપાઈઃ એ વખતે ત્યાં કામ કરનાર માણસોએ આવીને રવિશંકર મહારાજને કહ્યું, “આજ દાળ ખૂટી ગઈ છે. એટલે મહારાજ પોતાના ભાગનો રોટલો કોરો ખાય છે અને આવું ઘણી વાર બને છે. દાળ-શાક નથી રહેતાં તો દાદા એકલો રોટલો જમે છે !” પેલા ભાઈનું પાલી જેવડું મોં પાવલા જેવડું થઈ ગયું. એણે દાદાને સાચા ઓળખ્યા. દાદાની જમાદારીને એણે વંદન કર્યું. (ગુજરાતમાં ધોરણ-૫ના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઉદ્ભૂત) લેખકઃ જયભિખ્ખું મારું મનોમંથન... કલમમાં રહેલી કેટલી અનુપમ તાકાત ! વિદ્યાર્થીને “સાચના સિપાઈ' બનવાનું શીખવે. “દાદા એકલો રોટલો જમે છે.” વાંચતાં-વાંચતાં જમવા શબ્દની મઝા પડે. વાંચતાં વાંચતાં દાદા (રવિશંકર મહારાજના મુખનાં દર્શન થઈ જાય ! ભગવાનનાં દર્શન થઈ જાય. આમ કુશળ કસબીના હાથે બાળકોમાં રહેલ દિવ્યતાને ઉત્તમ પોષણ મળે. હવે, જયભિખ્ખના સવાયા પુત્ર કુમારપાળના લખાણની એક ઝલક આપવાનું મન થયું છે... એક આંખની અજાયબી: બૅટ બાજુએ મૂકી કપાળે હાથ દઈને પાટડી બેસી ન ગયા. એમણે તો રમવાનું ચાલુ જ રાખ્યું. કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.” મીઠાલાલ કોઠારી 227
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy