________________
૧૯૬૬ની ૨૧મી એપ્રિલે એચ. કે. આર્ટ્સ કૉલેજમાં સર્જક “ધૂમકેતુ'ની અંતિમ અપૂર્ણ કૃતિ ધ્રુવદેવી’ અને કુમારપાળ દેસાઈની કૃતિ “મહામાનવ શાસ્ત્રીના વિમોચન પ્રસંગે. (ડાબી બાજુથી) તે સમયના શિક્ષણમંત્રી ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા, પ્રજ્ઞાચક્ષુ પં સુખલાલજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, તામિલનાડુના પૂર્વ રાજ્યપાલ શ્રી પ્રભુદાસ પટવારી, પ્રો. ફીરોઝ દોવર, ડૉ. ઉષાબહેન જોશી, કુમારપાળ દેસાઈ અને “જયભિખ્ખ
અભિવાદન કરતા પ્રો. ફીરોઝ દાવર