________________
અપંગો માટેના ઉત્કૃષ્ટ પુસ્તકના આલેખન માટે એવૉર્ડ અર્પણ કરતા ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણ
લાલ ગુલાબ'પુસ્તક માટે ગુજરાત સરકારના ઉત્તમ ગુણવત્તાવાળાં પુસ્તકોનો એવૉર્ડ મળતાં શ્રી ઝાલાવાડ
વિશા શ્રીમાળી મૂ. પૂ. જ્ઞાતિના પ્રમુખ શ્રી છોટુભાઈ ઘડિયાળી અભિવાદનપત્ર આપે છે અને
બાજુમાં છે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ