________________
૧૯૯૦ની ૨૩મી ઑક્ટોબરે બકિંગહામ પૅલેસમાં WW.F ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડિનબર પ્રિન્સ ફિલિપને મળવા ગયેલું પ્રતિનિધિમંડળ
અહિસા પરમો ધર્મ,
બ્રિટનમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલી પ્રવચનમાળા બાદ બ્રિટનની ૧૭ જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને એનાયત કરેલો શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ