________________
Uકુમારપાળભાઈની સાથે છેલ્લાં પંદર વર્ષોથી મારે ઘણો સારો સંબંધ છે. મારે સને ૧૯૯૧માં જ્યારે પ્રથમ વાર અમેરિકા જવાનું થયું ત્યારે તેઓ તરફથી મને બધા જ પ્રકારનો સહયોગ મળેલો. અને આ જ મારું તેઓની સાથે પ્રથમ મિલન હતું. પ્રથમ મેળાપમાં જ તેમની પરોપકાર.
પરાયણતા, મિલનસાર સ્વભાવ, કંઈક કરી વિદેશમાં
છૂટવાની ભાવના ઇત્યાદિ અનેક ગુણો દેખાયા.
તેમણે જે જે પુસ્તકો લખ્યાં છે, તેની નામાવલી અભુત નામના
પણ એક નવા પુસ્તકપ્રમાણ થાય તેમ છે. એકેએક અને ચાહના પુસ્તકોમાં સામાજિક, કૌટુમ્બિક, રાજકીય, ધાર્મિક
અને સામ્પ્રદાયિક વિષયોની વિશાળ છણાવટ આલેખીને તેમાં તેઓની અદ્ભુત લેખન અને રચનાશક્તિનાં દર્શન થાય છે. તેઓના પિતાશ્રી ‘જયભિખ્ખું સાહિત્યના ઉત્તમ લેખક જરૂર હતા, પરંતુ શ્રી કુમારપાળ દેસાઈ તો અનેક ક્ષેત્રે વિદ્વત્તા સૂચક કાર્ય કરનારા બન્યા છે. તેથી બાપ કરતાં બેટા સવાયાની લોકોક્તિને તેઓએ સાર્થક કરી છે. કોઈ
ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં શ્રી કુમારપાળ દેસાઈની ૫. ધીરજલાલ મહેતા
સેવાનું પ્રદાન ન હોય.
અમેરિકા-કેનેડા અને ઇંગ્લેન્ડ આદિ વિદેશોમાં ઘણી વાર એકાએક જ તેઓ મળી જાય. વિદેશોમાં તેઓનું ઘણું જ માન-સન્માન છે. જેને ધર્મનાં ઘણાં કાર્યો તેઓ દ્વારા થયાં છે અને થાય છે. વિદેશમાં રહેતા જેન ધર્મના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓને તો ભારતમાં કંઈ પણ ધાર્મિક કાર્ય કરાવવું હોય તો ભારત ખાતે એક કુમારપાળભાઈ
176