________________
૨૨૦ | સાહિત્ય અને પત્રકારત્વ
ઇક્વેસ્તિયા ૫૧૫. તંત્રી, પુસ્તકાલય
સોવિયેત સરકારનું અધિકૃત મુખપત્ર : ઇઝવેતિયા પુસ્તકાલય ૪૧ (૧૧) મે ૧૯૬૭. પૃ. ૯૬૩-૬૬૬
કેસરી ૫૧. આઠવલે, રામચંદ્ર બળવંત
કેસરી' પત્રનો અર્ધશતાબ્દીનો સુવર્ણમહોત્સવ. પ્રસ્થાન ૧૧ (૩) પોષ સં. ૧૯૮૭. પૃ. ૧૭૬-૧૮૦
કોંગ્રેશનલ રેકોર્ડ ૫૧૭. તંત્રી, પુસ્તકાલય
અમેરિકન સંસદનું દૈનિકપત્ર કોંગ્રેશનલ રેકોર્ડ' પુસ્તકાલય ૨૯ (૧૨) જૂન ૧૯૫૫. પૃ. ૫૧૪
ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર ૫૧૮. તંત્રી, કુમાર
એક અખબારની અર્ધશતાબ્દી. કુમાર ૩૫ (૧૦) કટો. ૧૯૫૮. પૃ. ૪૧૩-૧૪
ગુજરાત ૫૧૯. તંત્રી, સમાલોચક
ગુજરાત' માસિકની સંસ્કૃતિ. સમાલોચક ૨૯ (૭) જુલાઈ ૧૯૨૪. પૃ. ૪૪૧-૪૪૨
ગુજરાતી પ૨૦. શુક્લ, યજ્ઞેશ હ.
ગુજરાતી ગુજરાતનું પહેલું પ્રાણવાન સાપ્તાહિક. કુમાર ૪૨ (૮) ઑગસ્ટ ૧૯૬પ. પૃ. ૪૨૪-૪૩૦
જામે જમસેદ પર૧. શુક્લ, યજ્ઞેશ હ.
જામે જમસેદ. નવચેતન ૩૯ (૨) મે ૧૯૫૭. પૃ. ૧૮૯-૧૯૮
ટકું ગ્યાઓ પર૨. કામદાર, છોટાલાલ માનસિંગ
ચીનના વર્તમાનપત્રની વાત. પુસ્તકાલય ૨૦ (૧૨) ડિસે. ૧૯૪૫. પૃ. ૨૨૯-૨૩૦