________________
લેખસૂચિ | ૨૧૯
૫૦૫. સુપરસ્ટોન, માઇકલ
બ્રિટનનો અખબારો સંબંધી કાયદો, સંક્ષેપ બિપિન શુક્લ. વિશ્વમાનવ અંક
૩૨૬. ફેબ્રુ. ૧૯૮૮, પૃ. ૪૧-૫૧ ૫૦૬. સવાણી, રમેશ
માનસપ્રદૂષણ માટે અખબારનો ફાળો કેટલો ? નિરીક્ષક ૧૯ (૩)
સપ્ટે. ૧૯૮૫. પૃ. ૧૭-૧૮ ૫૦૭. સાંડેસરા, ભોગીલાલ જ.
ગુજરાતી વૃત્તપત્રોના અગ્રલેખો. બુદ્ધિપ્રકાશ ૧૧૪ (૧૧) નવે. ૧૯૬૭.
પૃ. ૩૪પ-૩૪૭ ૫૦૮. સુતરિયા, ચંદ્રકાન્ત
છાપાળવી દુનિયા. પુસ્તકાલય ૨૦ (૧) જાન્યુ. ૧૯૪પ.
પૃ. ૩૭-૩૮ ૫૦૯. સ્ટોપફોર્ડ, ફ્રાન્સિસ
વર્તમાનપત્ર કેમ તૈયાર થાય છે ? નવચેતન ૯ (૧) એપ્રિલ ૧૯૩૦
પૃ. ૪૫-૫૫ ૫૧૦. હેમાણી, ત્રિભુવન વીરજીભાઈ
વૃત્તપત્રલેખનનું મહત્ત્વનું અંગ : મથાળું ઉર્ફે શીર્ષક; ત્રિભુવન વી. હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલકૃત. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૪૦. પૃ. ૩૨૩-૩૨૯
અમૃતબજાર પત્રિકા ૫૧૧. નાગ, કાલિદાસ
અમૃતબજાર પત્રિકા'નો જન્મ. કુમાર ૨૧ (૨-૩) ફેબ્રુ.-માર્ચ ૧૯૪૪.
પૃ. ૬૨-૧૩ ૫૧૨. શાહ, ગુણવંત છો.
અમૃતબજાર પત્રિકા. કુમાર ૪૫ (૨) ફેબ્રુ. ૧૯૬૮. પૃ. ૫૩-૫૪ - કુમાર ૪પ (૩) માર્ચ ૧૯૬૮. પૃ. ૯૮-૧૦૦
- પુસ્તકાલય ૪૨ (૯) માર્ચ ૧૯૯૮, પૃ. પ૨૭-૫૩૦ ૫૧૩. હેમાણી, ત્રિભુવન વી.
અમૃતબજાર પુસ્તિકા ગુજરાતીમાં કુમાર ૪૪ (૩) માર્ચ ૧૯૬૭. પૃ. ૧૨૪
આનંદબજાર પત્રિકા ૫૧૪. ચતુર્વેદી, બનારસીદાસ
આનંદબજાર પત્રિકા. નવચેતન ૧૫ (ક) સપ્ટે. ૧૯૩૯પૃ. ૫૩૯-૫૪૬