________________
૨૧૮
સાહિત્ય અને પત્રકારત્વ
૪૯૪. શુક્લ, ચ્યવનરાય
ખબરપત્રીને સૂચના. સાહિત્ય ૭ (૩) માર્ચ ૧૯૧૯.
પૃ. ૧૭૯-૧૮૧
૪૯૫. શુકલ, જયદેવ
ગુજરાતી અખબારોને થયું છે શું ?; જયદેવ શુક્લ અને પુરુરાજ જોશીકૃત. નિરીક્ષક ૧૬ (૧૭) ફેબ્રુ. ૧૯૮૩. પૃ. ૫-૬
૪૯૬. શુક્લ, યજ્ઞેશ હ.
અખબારનું તારામંડળ. નવચેતન ૪૮ (૨-૩) નવે.-ડિસે. ૧૯૬૯. પૃ. ૨૩૩-૨૩૬
૪૯૭. અખબારનું સંપાદન. નવચેતન ૪૬ (૨) નવે. ૧૯૬૭ પૃ. ૨૧૭-૨૨૨
- તંત્રીલેખો. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૩૪૫-૩૫૫ ૪૯૮. શુક્લ, યશવંત
ગુજરાતી અખબારો. પુસ્તકાલય ૪૨ (૭) જાન્યુ. ૧૯૬૮. પૃ. ૪૧૦-૪૧૨
૪૯૯. શેઠ, કેશવ હ.
કોમી પત્રો. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪. પૃ. ૩૬૪-૩૬૮
૫૦૦. શેઠી, વિશ્વનાથ
ઘરઘરમાં છપાતું વર્તમાનપત્ર; અનુ. ચંદ્રાપીડ. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૩૯. પૃ. ૩૫૭-૩૬૦
૫૦૧. શો, ઇરવિન
અખબારી ભવિષ્યકથન; અનુ. અશોક હર્ષ. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૩૯. પૃ. ૧૩-૧૫
૫૦૨. શૌરી, અરુણ
અખબારી સ્વાતંત્ર્ય વિ. વિધાનસભાના વિશેષાધિકારો; સંક્ષેપ બિપિન શુક્લ. વિશ્વમાનવ અંક ૩૩૩ સપ્ટે. ૧૯૮૮. પૃ. ૩૦૩-૩૦૯
૫૦૩. શ્રીવાસ્તવ, ભગવતીપ્રસાદ
સ્ટોપ પ્રેસ; અનુ. ચન્દ્રાપીડ. નવચેતન ૨૦ (૨-૩) મે-જૂન ૧૯૪૧. પૃ. ૧૯૫-૨૦૦
૫૦૪. સદાવ્રતી નરભેરામ
ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦, પૃ. ૩૯૫-૪૦૦