________________
લેખસૂચિ | ૨૨૧
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પ૨૩. તંત્રી, સંસ્કૃતિ
ટાઇમ્સ'ને જાહેરખબરો ન આપવાનો મુંબઈ સરકારનો નિર્ણય. સંસ્કૃતિ ૭ (૪) એપ્રિલ ૧૯૫૩, પૃ. ૧૨૫
દલાલ, યાસીન પ૨૪. કિસ્સો એક રાષ્ટ્રીય દૈનિકની વિશ્વસનીયતાનો. નિરીક્ષક ૧૪ (૧૨-૧૩)
નવે. ૧૯૮૦, પૃ. ૨૧-૨૨
ડાંડિયો પ૨૫. માર્શલ, રતન રુસ્તમજી
ઉદ્દામ વિચારપત્ર “ડાંડિયો'. પરબ ૨૪ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩. પૃ. ૧૫૨-૧૫૪
દેઈ તાગ પરક. શાહ, હેમન્તકુમાર
પશ્ચિમ જર્મનીનું એક અનોખું અખબાર. વિશ્વમાનવ અંક ૩૩૦ જૂન ૧૯૮૮, પૃ. ૨૧૦-૨૧૧
નવજીવન પર૭. ત્રિપાઠી, રમણીયરામ ગોવર્ધનરામ
સાપ્તાહિક “નવજીવન'. સમાલોચક ૨૪ (૯) સપ્ટે. ૧૯૧૯. પૃ. ૪૭૮-૪૭૯
નૂતન ગુજરાત પ૨૮. ગાંધી, ભોગીલાલ
નૂતન ગુજરાત' : આવકાર અને અપેક્ષા. વિશ્વમાનવ સળંગ અંક ૨૦૬. ફેબ્રુ. ૧૯૭૮, પૃ. ૯૯
ન્યૂયોર્ક ટાઇમ્સ પર૯. કૂક, એલિસ્ટર
આનું નામ તે છાપું. મિલાપ અંક ૭૩ જાન્યુ. ૧૯૫ક.
પૃ. ૪૯ પ૩૦. તંત્રી, પુસ્તકાલય
‘ન્યૂયોર્ક ટાઇમ્સ'. પુસ્તકાલય ૪૧ (૮) ફેબ્રુ. ૧૯૬૭. પૃ. ૪૮૧-૪૮૬