________________
૨૦૬
સાહિત્ય અને પત્રકારત્વ
સ્ટીલ ૩૫૦. પારેખ, મધુસૂદન
સ્ટીલ અને એડિસન : પત્રકારત્વનો ઉદય (અંગ્રેજી સાહિત્યનું આચમન). કુમાર ૬૪ સળંગ અંક ૭૬૫, ઑક્ટો. ૧૯૯૧. પૃ. ૪૮૪-૪૮૫
સ્વામી આનંદ ૩પ૧. કાલેલકર, કાકા
સ્વામી આનંદ. મિલાપ સળંગ અંક ૩૧૭, મે ૧૯૭૬. પૃ. ૨૧-૨૪ ૩પર. ડગલી, વાડીલાલ
સ્વામી આનંદ : બાંયો ચડાવેલી ચેતના. ગ્રંથ ૧૩ (૨) સળંગ અંક ૧૪૬
ફેબ્રુ. ૧૯૭૬. પૃ. ૩-૭ ૩૫૩. દેસાઈ, નારાયણ
સ્વામી આનંદ; નારાયણ દેસાઈ, વાડીલાલ ડગલી અને નવનીત નાયકકૃત.
મિલાપ સળંગ અંક ૩૧૫, માર્ચ ૧૯૭૬. પૃ. ૧૩-૧૪ ૩૫૪. પારેખ, મધુસૂદન
સ્વામી આનંદ. બુદ્ધિપ્રકાશ ૧૨૩ (૨) ફેબ્રુ. ૧૯૭૬. પૃ. ૪૩-૪૩ ૩૫૫. મોદી, મનહર
સદ્ગત સ્વામી આનંદ. નિરીક્ષક ૮ (૭) ફેબ્રુ. ૧૯૭૬. પૃ. ૭ ૩૫. રાવળ, રવિશંકર
સ્વામી આનંદ; રવિશંકર રાવળ, જુગતરામ દવે અને કાકાસાહેબ કાલેલકર
કૃત. કુમાર પ૩ (૨) સળંગ અંક ૧૨, ફેબ્રુ. ૧૯૭૬, પૃ. ૩૯-૪૫ ૩૫૭. વ્હોરા, હિમાંશુ
સ્વામી આનંદનાં જીવનચરિત્ર અને નિબંધ : એક અભ્યાસ. ફાર્બ, જરાતી સભા - વૈમાસિક ૩૯ (૪) ઑક્ટો.-ડિસે. ૧૯૭૪. પૃ. ૧૪-૧૪૮
હરિન મહેતા ૩૫૮. રાવલ, રમેશ ડી.
હરિન મહેતા. નવચેતન પ૭ (૩) જુલાઈ ૧૯૭૮. પૃ. ૭૧-૭૨
હરિરાય ભ. બૂચ ૩૫૯. બૂચ, હસિત હ.
પત્રકાર પિતાનાં સંભારણાં. નવચેતન ૪૧ (૩) ડિસે. ૧૯૬૨. પૃ. ૩૩૭-૩૪૦, ૩૪૯