________________
" લેખસૂચિ | ૨૦૫ સચીન ચૌધરી ૩૪૩. શાસ્ત્રી, રામનાથ
પત્રકાર સચીન ચૌધરીનો દેહવિલય. બુદ્ધિપ્રકાશ ૧૧૪ (૧) જાન્યુ. ૧૯૬૭.
પૃ. ૩
સી. આર. મેન્ડી ૩૪૪. વિદ્યાલંકાર, શંકરદેવ
પત્રકાર સી. આર.મેન્ડી (૧૯૦૧-૧૯૮૦). કુમાર ૫૭ (૧૦) ઑક્ટો. ૧૯૮૦, પૃ. ૩૪૬
સીતારામ શર્મા ૩૪૫. તંત્રી, કુમાર
પ્રગતિશીલ પત્રકાર સ્વ. સીતારામ શર્મા. કુમાર ૪૩ (૩) માર્ચ ૧૯૬૭. પૃ. ૯૫
સી. પી. સ્કૉટ ૩૪૬. ચતુર્વેદી, બનારસીદાસ
જગતનો આદર્શ પત્રકાર સી. પી. સ્કૉટ, નવચેતન ૧૪ (૯) સપ્ટે. ૧૯૩૫. પૃ. ૪૪૧-૪૪૭
સુરેશ દલાલ ૩૪૭. પારેખ, મધુસૂદન
સુરેશ દલાલને રણજિતરામ ચંદ્રક. બુદ્ધિપ્રકાશ ૧૩૪ (૧) જાન્યુ. ૧૯૮૭.
પૃ. ૧-૨
સોમાલાલ શાહ ૩૪૮. શાહ, ચિમનલાલ મંગળદાસ
પરિશ્રમશીલ અને પ્રયોગશીલ પત્રકાર. નવચેતન ર૭ (૪) જાન્યુ. ૧૯૪૯. પૃ. ૩૧૩-૩૧૬
સોરાબજી પાલનજી કાપડિયા ૩૪૯. શુક્લ, યજ્ઞેશ
સોરાબજી પાલનજી કાપડિયા. કુમાર ૪૯ (૨) અંક પ૭૮ ફેબ્રુ. ૧૯૭૨. પૃ. ૩૧-૬૩ - નવચેતન ૩૫ (૨) નવે. ૧૯૫૭. પૃ. ૧૩૭-૧૪૭ - નવચેતન ૪૦ (૪) જુલાઈ ૧૯૬૧. પૃ. ૩૯૩-૩૯૮