________________
લેખસૂચિ | ૨૦૭
હરીન્દ્ર દવે ૩૬૦. પટેલ, ભોળાભાઈ
સદ્ગત કવિશ્રી હરીન્દ્ર દવે. પરબ ૩૬ (૫) મે ૧૯૯૫. પૃ. ૧-૪
હાજી મહમ્મદ અલારખિયા ૩૬૧. ઉદ્દેશી, ચાંપશીભાઈ વિઠ્ઠલદાસ
સ્વ. હાજી મહમ્મદ અલારખિયા. નવચેતન ૨૨ (૫) ફેબ્રુ. ૧૯૪૪.
પૃ. ૩૦૧-૩૦૯ ૩૬૨. તંત્રી, વસંત
હાજી મહમ્મદ અલારખિયાનું શોકજનક મરણ. વસંત ૨૦ (૪) વૈશાખ
સં. ૧૯૭૭. પૃ. ૧૪૩-૧૪૪ ૩૬૩. તંત્રી, સાહિત્ય
સ્વ. હાજી મહમદ અ. શિવજી. સાહિત્ય ૯ (૨) ફેબ્રુ. ૧૯૨૧. પૃ. ૧૧૧ ૩૧૪. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ
હાજી મહમ્મદ. ગુજરાત ૮ (૩) માગશર સં. ૧૯૮૨ પૃ. ૨૯૫-૩૦૨. ૩૬૫. નૃસિંહ વિભાકર
સ્વર્ગસ્થ “હાજી”. સમાલોચક ૨૬ (૨) ફેબ્રુ. ૧૯૨૧. પૃ. ૫૭-૫૯
(વર્તમાનપત્ર
૩૬૬. ઓઝા, ડંકેશ
અખબાર માટે કોડ' જરૂરી ? નિરીક્ષક ૧૭ (૮) ઑક્ટો. ૧૯૮૩.
પૃ. ૧૩-૧૪ ૩૦૭, અખબારી સ્વાતંત્ર્ય : એક અભ્યાસ. વિશ્વમાનવ અંક ૨૪૮, ઑગસ્ટ
૧૯૮૧, પૃ. ૩૪૮-૩૪૯ ૩૬૮. કામદાર, છોટાલાલ માનસિંગ
આઝાદ અમેરિકાનાં અખબારો, પુસ્તકાલય ૨૦ (૩) માર્ચ ૧૯૪૫
પૃ. ૯૮-૧૦૪ ૩૬૯. ચીનની જાહેરખબરોના હાલના પ્રકાર પુસ્તકાલય ૨૧ (૧૧) નવે. ૧૯૪૬.
પૃ. ૪પર-૪૫૪