________________
૧૯૨
- સાહિત્ય અને પત્રકારત્વ
જયમલ્લ પરમાર
૨૧૭. દોશી, યશવંત
વિરલ પત્રકાર બેલડી સ્મૃતિશેષ થઈ. અખંડઆનંદ સળંગ અંક ૫૧૮, સપ્ટે. ૧૯૯૧. પૃ. ૮૦-૮૨
જવાહરલાલ નહેરુ ૨૧૮. રાવ, ચલપતિ
પત્રકાર નહેરુ. નિરીક્ષક ૫ (૪૩) જૂન ૧૯૭૩. પૃ. ૯-૧૦
જાદવજી દાદાજી ચૌધરી
૨૧૯. વિદ્યાલંકાર, શંકરદેવ
જાદવજી દાદાજી ચૌધરી. કુમાર ૪૮ (૭) સળંગ અંક ૫૭૧, જુલાઈ ૧૯૭૧. પૃ. ૨૩૯-૨૪૨.
ઝવેરચંદ મેઘાણી
૨૨૦. પરમાર, જયમલ્લ
પત્રકાર મેઘાણીભાઈનાં સંભારણાં. ઊર્મિ-નવરચના ૪૩ (૧) એપ્રિલ ૧૯૭૨. પૃ. ૬૫-૭૦
૨૨૧. મડિયા, ચુનીલાલ
સહૃદય દાર્શનિક સમા પત્રકાર. ઊર્મિ-નવરચના ૧૭ (૧) એપ્રિલ ૧૯૪૭. પૃ. ૭૦-૭૪.
ઊર્મિ-નવરચના ૪૩ (૫) ઑગસ્ટ ૧૯૭૨. પૃ. ૩૫૩-૩૫૬ ૨૨૨. સતીકુમાર મગનલાલ
પત્રકારત્વનું શિયળ સાચવનાર. ઊર્મિ-નવરચના ૧૭ (૧) એપ્રિલ ૧૯૪૭. પૃ. ૬૯,૬૭
૨૨૩. સૂળે, ખંડેરાવ
ઝવેરચંદ મેઘાણી, અનુ. પ્રકાશમ્ રાવલ. પ્રસ્થાન ૩૦ (૩) આશ્વિન સં. ૧૯૯૬. પૃ. ૪૨૯-૪૩૨
ધનવંત ઓઝા
૨૨૪. શુક્લ, યશવંત
સ્વ. ધનવંત ઓઝા. બુદ્ધિપ્રકાશ ૧૪૧ (૯) સપ્ટે. ૧૯૯૪, પૃ. ૨૭૭