________________
લેખસૂચિ | ૧૯૧ ચુનીલાલ વર્ધમાન શાહ ૨૦૯. તંત્રી, કુમાર
સ્વ. ચુનીલાલ વર્ધમાન શાહ. કુમાર ૪૩ (૫) મે ૧૯૬૯પૃ. ૧૫૭ ર૧૦. પારેખ, મધુસૂદન
પીઢ નવલકથાકાર અને પત્રકાર ચુનીલાલ વ. શાહનો દેહવિલય બુદ્ધિપ્રકાશ
૧૧૩ (પ) મે ૧૯૯૬, પૃ. ૧૩૧ ર૧૧. પેટલીકર, ઈશ્વર
ચુનીલાલ વ. શાહની ષષ્ટિપૂર્તિ. ઊર્મિનવરચના ૧૭ (૮) નવે. ૧૯૪૭.
પૃ. ૭૧-૭૩
ચુનીભાઈ વૈદ્ય ૨૧૨ શુક્લ, યશવંત
નિર્ભય પત્રકારનું સન્માન. બુદ્ધિપ્રકાશ ૧૩૧ (૭) જુલાઈ ૧૯૮૪.
પૃ. ૨૫૩-૨૫૪
ચેરાપુરી યજ્ઞેશ્વર ચિંતામણિરાવ ૨૧૩ તંત્રી, કુમાર
સી. વાય. ચિંતામણિ (ચોરાવુરી યજ્ઞેશ્વર ચિંતામણિરાવ). કુમાર ૨૪ (૭)
ચ્યવનરાય શુકલ ૨૧૪. તંત્રી. નિરીક્ષક
એક પત્રકારની જિંદગી. નિરીક્ષક ૧ (30) માર્ચ, ૧૯૬૯. પૃ. ૨૩-૨૪
છગન ખેરાજ વર્મા ૧૫. પંડ્યા, વિષ્ણુ
ક્રાન્તિના પત્રકારત્વનો ગુજરાતી મશાલચી છગન ખેરાજ વર્મા. ગુજરાત : દીપોત્સવી અંક વિ. સં. ૨૦૪૩. પૃ. ૮૯-૯૩
છબીલદાસ અંકલેશ્વરિયા ૨૧૬. શુક્લ, યજ્ઞશ હ.
સ્વ. છબીલદાસ અંકલેશ્વરિયા. નવચેતન ૩૦ (૨) નવે. ૧૯૫૮. પૃ. ૨૭૩-૨૮૦