________________
ધનશંકર હીરાશંકર ત્રિપાઠી
૨૨૫. તંત્રી, નવચેતન
વયોવૃદ્ધ સાહિત્યકાર શ્રીયુત ધનશંકર ત્રિપાઠીનું બહુમાન. નવચેતન ૩૪ (૩) જૂન ૧૯૫૫. પૃ. ૩૪૦-૩૪૧ ૨૨૬. શાહ, પી. કે.
પંડિત યુગના સર્જક અને પત્રકાર શ્રીયુત ધનશંકર હીરાલાલ ત્રિપાઠી. નવચેતન ૩૪ (૨) મે ૧૯૫૫. પૃ. ૨૧૫-૨૧૯
નટરાજન
૨૨૭. મહેતા, જયસુખલાલ કૃષ્ણલાલ
નટરાજન. માનસી ૩ (૧) માર્ચ ૧૯૩૮. પૃ. ૧૩૬-૧૪૦
નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે)
૨૨૮. દલાલ, યાસીન
લેખસૂચિ H ૧૯૩
સુધા૨ક પત્રકાર. પરબ ૨૪ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩, પૃ. ૧૪૬-૧૫૧.
૨૨૯. દવે, હરીન્દ્ર
પત્રકારત્વનું મોટું અર્પણ. પરબ ૨૪ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩.
પૃ. ૧૪૧-૧૪૫
૨૩૦. દેસાઈ, નીરુભાઈ
નિર્ભીક પત્રકારત્વ. પરબ ૨૪ (૮-૯) આંગસ્ટ- સપ્ટે. ૧૯૮૩. પૃ. ૧૩૭-૧૪૦
નવનીત સેવક
૨૩૧. શાહ, મુકુન્દ
લોકપ્રિય લેખક અને પત્રકાર શ્રી નવનીત સેવકનું દુઃખદ અવસાન. નવચેતન ૫૯ (૧) એપ્રિલ ૧૯૮૦. પૃ. ૬૫
નાગેશ્વર રાવ
૨૩૨. તંત્રી, માનસી
દેશોદ્ધારક નાગેશ્વ૨૨ાવ. માનસી ૩ (૩) સપ્ટે. ૧૯૩૮. પૃ. ૪૫૭-૪૫૯