________________
"स्वस्थानात् यत् परस्थान प्रमादस्य वशाद्गतम् ।
તરૈવ માં મૂયા પ્રતિ મળમુતે ” ' , "
પ્રમાદને વશ થઈને આત્માનું પિતાના શુદ્ધ ભાવે (લાયો પરામિાદ્રિ)ને છોડીને અન્ય ભાવ (કષાય-વિષયાદિના ઐધિક ભાવે)માં ગમન કર્યા પછી પુનઃ આત્મભામાં પાછા આવવાને પ્રતિક્રમણ કહેવાય છે.”
પ્રતિક્રમણ શબ્દના નિમ્નક્ત ૮ પર્યાયવાચી શબ્દ આપીને શાસ્ત્રકારોએ તેના ગર્ભિત અર્થને વધુ સ્પષ્ટ કરી આપ્યો છે –
(૧) પ્રતિક્રમણ-પાપથી વિરુદ્ધ ગમન કરવું-પાછા ફરવું. (૨) પ્રતિચરણા-શુભ યુગમાં વારંવાર જવું. (૩) પ્રતિહરણ-અશુભ યેગમાંથી આત્માને હટાવી દે. અશુભ
રોગને છેડ. . (૪) વારણા-અકાર્યને નિષેધ “મારું દુષ્કર્મ નિષ્ફળ થાવ–આ
પ્રકારે ઉચ્ચારણ કરવું. . (૫) નિવૃત્તિ-સાવધ કાર્યથી નિવૃત્ત થવું. . (૬) નિંદા-આત્મસાક્ષીથી પાપની નિંદા કરવી, પાપને ધિક્કારવું. (૭) ગોં–ગુરુસાક્ષીએ પાપની નિંદા કરવી. (૮) શુદ્ધિ-આત્માને નિર્મળ બનાવવો.
ઉપર્યુક્ત આડ પર્યાને પરમાર્થ એકબીજાથી સંબંધિત છે. શબ્દ જુદા જુદા હોવા છતાં બધાને ભાવાર્થ એક છે. ટૂંકમાં, પ્રતિકમણને હેતુ દોષમાંથી પાછા ફરવાને અને ભવિષ્યમાં એ દોષ ન થાય તે માટે પ્રાયશ્ચિતરૂપે “મારું દુષ્કૃત્ય મિથ્યા થાવ', એમ ઉચ્ચારણ કરીને પ્રત્યાખ્યાન કરવાને છે.
પ્રતિકમણના પ્રકાર અપરાધ કે દેશની અલગ અલગ પાંચ શ્રેણીઓ હવાથી પ્રતિક્રમણ પણ પાંચ પ્રકારના હોય છે(૧) મિથ્યાત્વનું પ્રતિકમણ,
66 ઓજસ દીઠાં આત્મબળનાં