________________
લીધે તેમજ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થઈ જવાને લીધે મનુષ્યને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે.”
દોષનું પ્રમાણ થર્મોમિટરથી તાવ માપ્યા પછી ઓછી કે વધારે ડિગ્રી હોય તે પ્રમાણે રેગીને દવા આપવામાં આવે છે. આ રીતે આલેચના (સ્વયં અથવા ગુરુ વગેરે સમક્ષ કરવામાં આવેલી) દ્વારા દેષને માપીને તથા તેની તપાસ કરીને, દેની માત્ર મુજબ પ્રાયશ્ચિત્તરૂપી ઔષધિ આપવામાં આવે છે. દેશની માત્રાની તપાસ ચાર રીતે થાય છેઅતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર
લીધેલા વ્રતને પ્રત્યાખ્યાન અથવા પ્રતિજ્ઞાને ભંગ કરે અથવા પિતાની ભૂમિકાની ધર્મમર્યાદાને તેડવાને ઈરાદે રાખવામાં આવ્યો હોય. અથવા ઉપરની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા તે મર્યાદા ભંગ કરનારી વ્યક્તિના કાર્યનું સમર્થન કર્યું હોય, તે ત્યાં અતિકમ નામને દેષ થાય છે. જ્યાં વ્રતાદિને ભંગ. કરવા અથવા મર્યાદા તોડવા માટે પ્રયત્નશીલ થવાયું હોય તે તે
વ્યતિક્રમદોષ કહેવાય છે. જ્યાં વ્રત, પ્રતિજ્ઞા વગેરેને અથવા મર્યાદાને ભંગ કરવા માટેની સામગ્રી એકઠી કરવામાં આવી હોય અથવા કેટલેકઅંશે તેને ભંગ કરવાનું પગલું ભરી લીધું હોય ત્યાં “અતિચાર દેષ કહેવાય છે. જ્યાં ત્રતાદિ અથવા ધર્મમર્યાદાને સંપૂર્ણ પણે ભંગ થયો હોય કે કરવામાં આવ્યો હોય ત્યાં “અનાચાર” નામને દોષ માનવામાં આવે છે.
ધાણે કે કોઈ વ્યક્તિએ પિતાની ભૂમિકા કે મર્યાદાને અનુરૂપ વ્રત, નિયમ કે કઈ વસ્તુને ત્યાગ કે પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું હોય પછી સગવશ તેના મનમાં ત્યજેલી બાબતને મેળવવાની કે લેવાની ઈચ્છા જાગી કે લીધેલા વ્રતને તેડવાનો વિચાર આવે તો તે અતિક્રમ' થયું. પછી તે વસ્તુને મેળવવા માટે જ પગલું ભરે તે
48 ઓજસ દીઠાં આત્મબળનાં