________________
પ્રાયશ્ચિત્તને અર્થ આભ્યન્તર તપનું પ્રથમ અંગ છે પ્રાયશ્ચિત્ત પ્રાકૃત ભાષાના “છિત્ત શબ્દને સંસ્કૃતમાં “”િ શબ્દ પણ બને છે.
નું છેદન કરે રીતિ જવાબ પણ બને અને ભાષાના
એટલે કે પાપનું છેદન કરે છે તે પ્રાયશ્ચિત્ત. એક અન્ય જેન આચાર્યો અર્થ આ પ્રમાણે કર્યો છે.
“પ્રાયઃ IIT વિનાનયાત્ ચિત્ત તરય વિરોધનમ્ ”
પ્રાયઃ ને અર્થ પાપ થાય અને ચિત્ત તેનું ધન છે. જે ક્રિયાથી પાપની શુદ્ધિ થાય, તે પ્રાયશ્ચિત કહેવાય. એક બીજા આચાર્યએ આમ પણ અર્થ કર્યો છે.
“પ્રાયો નામ તા: પ્રોતેં ચિત્ત માનસનમુક્તિ / ___ तपो मानसशुद्धयर्थं प्रायश्यित्तमितीते ॥"
“પ્રાયઃ તપને કહેવાય અને ‘ચિત્ત’ માનસને કહેવાય. આથી માનસ(અંતર)ની શુદ્ધિ માટે જે તપ કરવામાં આવે, તે પ્રાયશ્ચિત્ત કહેવાય.
પ્રાયશ્ચિત્ત તપ પાપરૂપી મેલને ધોવા માટે અને આત્મા ઉપર લાગેલા પાપના ઘાને સાફ કરવા માટે છે. તે એક સર્જનની જેમ આત્મા પર થયેલા પાપ-વાસનાના ઝેરી ફલ્લાને તપનું સ્તર મારીને કાપે છે, ફેડે છે અને પરુને સાફ કરીને ઘા ઘેઈને તેના પર મલમપટ્ટી લગાડે છે.
પિતાના દ્વારા થયેલા અપરાધ અથવા દોષની શુદ્ધિ પ્રાયશ્ચિત્તતપ દ્વારા પિતાના અપરાધનું નિરીક્ષણ, પશ્ચાત્તાપ (આત્મનિદા), ગણા (ગુરુ અથવા સમાજ આગળ પ્રગટ કરવા) અને તેમણે નિશ્ચિત કરેલા દંડના રૂપમાં ઉપવાસ આદિથી શુદ્ધિ થાય છે. આથી જ એમ કહેવાયું છે ?
“અર્ધન વિહિત વર્મ, નિન્વિત ર સવરના
प्रसक्तश्चेन्द्रियार्थेषु प्रायश्चित्तीयते नरः ।। શાસ્ત્રવિહિત કર્તવ્યને ન કરવામાં અને નિદિત કર્મો કરવાને
|
47
આલોચના:- જીવનનું અમૃત