________________
ભાગને જ ચળકતા રાખે તે તેની સફાઈ અધૂરી રહેશે. લાટાની અંદર જામેલા મેલ અને ગદકી ઘસીને કાઢવાની જરૂર હાય છે. એ જ રીતે જીવનરૂપી લાટાના બહારના ભાગને બાહ્ય-તપ દ્વારા જ ઘસતાં રહીએ તે પૂરતું નથી, તેની પૂરેપૂરી સફાઈ માટે આભ્યન્તર-તપ દ્વારા અંદરથી પણ ઘસીને સાફ્ કરવાની અને ક–મેલ દૂર કરવાની જરૂર છે. આથી આભ્યન્તર-તપ જીવનમાં લાગી ગયેલા આંતરિક ક–મેલને દૂર કરે છે.
આભ્યન્તર તપના ભેદ
આંતરિક ક મેલને દૂર કરવાની દૃષ્ટિએ છ મુખ્ય સાધન હાવાથી આભ્યન્તર તપના છ ભેદ પાડવામાં આવ્યા છે તે નીચેની ગાથામાં ખતાવ્યુ' છે :
“વાયચ્છિત વિનો, વેયાવ૨ તહેવ સખ્તાઓ | झा विसग्गो य अष्मितरओ तवो होइ || " આભ્યન્તર તપ (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયા–નૃત્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સગ એમ છ પ્રકારનુ
હાય છે.’’
સેાનાને જેમ શુદ્ધ કરવા અને ઘડવા માટે તેને કસેાટી પર ઘસવામાં આવે છે, કાપવામાં આવે છે, અગ્નિ પર તપાવવામાં આવે છે અને હથેાડાથી ટીપવામાં આવે છે તે જ રીતે જીવનની શુદ્ધિ અને ઘડતર માટે પ્રાયશ્ચિત્ત દ્વારા તેના પર શસ્ત્રક્રિયા કરીને જીવનના સડેલા ભાગને દૂર કરવામાં આવે છે, વિનય દ્વારા તેની ઉપર સદ્ગુણરૂપી શુદ્ધ ઢાળ ચડાવવામાં આવે છે, વૈયાવૃત્ય દ્વારા તેને આત્મસ્વભાવની કસોટી પર મૂકવામાં આવે છે, ધ્યાનરૂપી અગ્નિમાં તેને તપાવવામાં આવે છે, સ્વાધ્યાયરૂપી વાયુ દ્વારા તેના પર લાગેલા કચરા દૂર કરવામાં આવે છે, અને વ્યુત્સગ રૂપી કાતરથી તેમાં આત્મગુણ અને પરગુણાને અથવા તેા શરીર અને આત્માને જુદા પાડવામાં આવે છે. આ રીતે જીવનને શુદ્ધ, સુંદર અને સગુણસ...પન્ન બનાવવા માટે આ છ તપની આવશ્યક્તા છે. હવે ક્રમશઃ એક પછી એક તપના વિચાર કરીએ.
46
એજસ દીઠાં આત્મબળનાં