________________
ગિરનની આરાધના
કયા કયા ઉદ્દેશથી કાયાત્સ કરવામાં આવે છે તે જોઈએ. મહાન આચાર્યાંએ ભવ્ય સાધકો પર અનુકપા કરીને મૂળમાં તે શરીર પ્રત્યેના મમત્વના ત્યાગ કરવાની સાધના કરવા માટે અને શરીરને કાયાત્સગની તાલીમ આપવા માટે દ્રવ્ય-કાયાત્સગનું વિધાન કર્યુ છે. આમાંના કેટલાક કાયાત્સગ જ્ઞાનની આરાધના માટે, કેટલાક દર્શનની. આરાધના માટે, કેટલાક ચારિત્ર્યની આરાધના માટે અને તપની આરાધના માટે કાયાત્સગ નિયત કર્યાં છે.
કાયાત્સગ માં જે ‘લાગસ’ (ચતુવિ શતિસ્તવ)ના પાઠ બેલવામાં આવે છે એની પાછળ મારી સમજ પ્રમાણે જ્ઞાનીઓની એવી સૃષ્ટિ લાગે છે કે ભરત ક્ષેત્ર તથા અરાવત ક્ષેત્રના દસ તથા મહાવિદેહક્ષેત્રના વીસ વિહરમાન (વર્તમાન) તીકરાની સ્તુતિ-આરાધનાથી એમનું સ્મરણ કરીને એમના કાયોાત્સગ (શરીર અને આત્માના ભેદજ્ઞાન -વિવેક કરવા રૂપે)ના આદશમાંથી આપણે પ્રેરણા લઈ એ અને આપણા આત્માને પણ એ જ રીતે શરીરથી જુદા સમજવાની વૃત્તિમાં સ્થાપિત કરી શકીએ અને એ રીતના સુંદર, વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ, તાલીમ લઈ શકીએ તેવા આશય છે. આ કારણે જ કેટલાક આવી રીતે કાર્યાત્સગની તાલીમ સ્થાપના (તીર્થંકરના અભાવમાં આચાય દેવનું પ્રતીક) રાખીને કરે છે અને કોઈ સ્થાપના રાખ્યા વિના કરે છે. હકીકતમાં તે એનુ કોઈ ને કોઈ રૂપે આલખન લઈ ને કાયાત્સગ કરવાના છે.
ચાર સ્તુતિ
મહાભારતના એકલવ્યના પ્રસંગ આ ખાખતમાં પ્રેરણાદાયી છે. એકલવ્ય ભીલ હાવાથી ગુરુ દ્રોણાચાયે એને ધનુવિદ્યા શીખવવાના ઇન્કાર કર્યાં તેમ છતાં એકલવ્ય નિરાશ થયો નહિ. ગુરુ દ્રોણાચા પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખીને જગલમાં પેાતાની ઝૂંપડીની પાસે ગુરુ દ્રોણાચાની એક મૂર્તિ બનાવી અને તેને સાક્ષી રાખીને રાજ
311
કાયાત્સગ