________________
કોઈ પણ પેાતાની સાથે આવનાર નથી, અતિમકાળ પછી એ બધુ અહીં જ રહી જવાનું છે તે પછી શા માટે હું શરીરને વશ થઈને આત–રૌદ્રધ્યાન કરુ ? શા માટે આ શરીરને માટે ધન કે સાધન મેળવવા માટે ચારી કરું, ધાડ પાડું, હિંસા કરું ? શા માટે શરીર કે શરીરની પ્રિય વસ્તુના વિયાગ થતાં દુઃખી થઈ ને વિલાપ કરતા ક્રુ ? મારે તેા નિત્ય એવા આત્માને માટે જ સઘળા પુરુષાર્થ અને સ` ચિંતન કરવું જોઈ એ. આ રીતે અનિત્યાનુપ્રેક્ષા દ્વારા આ – રૌદ્રધ્યાનથી દૂર જઈ ને ધર્મ ધ્યાનમાં સ્થિર થવુ' જોઈ એ.
૩. અશરણાનુપ્રેક્ષા
જન્મ, જરા, મૃત્યુ, રાગ, ભય અને અનેક દુઃખાથી પીડિત આ સ`સારમાં કોઈ પણ આ આત્માને શરણ આપનાર નથી. આત્માને શરણ આપનાર તે સ્વયં પોતાના આત્મા છે. માનવી સંકટ સમયે પેાતાનાં મિત્રો, સગાંસ``ધીએ અને સાંસારિક પદાર્થનું શરણુ શેાધે છે, પરંતુ જ્યાં તે ખુદ અશરણુ અને અસુરક્ષિત હાય તે બીજાનાં શરણદાતા કઈ રીતે બની શકે ? જે વિપત્તિ કે દુઃખના સમયમાં શરણુ ન આપી શકે, સુરક્ષાનું આશ્વાસન ન આપી શકે અથવા તે સહાયક ખની શકે તેમ ન હાય તા શા માટે બીજાની પાસે આશા રાખીને મારે દુઃખી થવું જોઈ એ ? કોઈ સહુયાગ ન આપે તા શા માટે એમના વિશે સારું-નરસું કહેવુ. જોઈ એ ? શા માટે કોઈના આશ્રયની કે સહાયતાની સ્પૃહા રાખવી જોઈએ ?
સામાન્ય રીતે મનુષ્યને એ સ્વભાવ છે કે જો કોઈ એને વિપત્તિમાં સહાય, શરણ કે આશ્રય આપે નહીં તે એ હાય-વાય કરતા રડવા–ફૂટવા માંડે છે અને આ ધ્યાન કરીને શાકવિહ્વળ બની જાય છે. જેમની પાસેથી એણે સહાયની અપેક્ષા રાખી હતી તેઓ સહાય કે શરણુ ન આપે તેા એમના વિશે ખરાબ વિચારવા માંડે છે અથવા તે એમનાં ધનવૈભવ આંચકી લેવા કે એમના પર પ્રહાર કરવાની યાજના ઘડે છે.
277 ધ્યાન—સાધના