________________
અથવા તા અન્યાય કે અત્યાચાર કરી રહેલા રાજાને ધમમાગ માં પ્રેરિત કરવેા તે રાજ–વિકથા નથી. જો આવું હેાત । શાસ્ત્રમાં ઠેર ઠેર રાજાઓના ઉલ્લેખ કરવામાં આવ્યા ન હાત. શ્રેણિક જેવા કેટલાય રાજા, ચક્રવતીઓ, બલદેવા, વાસુદેવા જેવાઓ ત્રિષષ્ઠિશ્લાધ્યપુરુષો ગણાય છે. શાસ્ત્રોમાં તેમની પુષ્કળ પ્રશસા મળે છે, જોકે એ પ્રશ’સા એમની ધર્મ પરાયણતાની દૃષ્ટિએ કરવામાં આવી છે.
ચારિત્ર્ય, દુષ્ટ, અન્યાયી કે અત્યાચારી રાજાનું વર્ણન એમના દોષોની ટીકાના રૂપમાં અથવા તે। દોષોના દુષ્પરિણામ (દુષ્કર્મ ફળ) દર્શાવવા માટે કરવામાં આવે છે, જેથી શ્રોતા કે વાચક એ વર્ણન સાંભળીને એવા દુષ્કર્મોથી દૂર રહે. રાવણ, મણિરથ, પરદેશી, કેણિક આદિનું વર્ણન એમનાં દુષ્કર્મો અને દુષ્ક ફળ સાથે દર્શાવીને પ્રજાને એનાથી દૂર કરવાની દૃષ્ટિથી જ કરવામાં આવે છે.
ધર્મકથાની પ્રેરકતા
શકયા હતા.
આજે ભારતમાં રાજાશાહીને બદલે લેાકશાહી રાજપ્રણાલી જોવા મળે છે. રાજાશાહીમાં રાજા કઈ અયેાગ્ય કાર્ય કરે અથવા તે મર્યાદાવિરુદ્ધ આચરણ કરે તેા એને ધર્મોપદેશ અથવા ધમ પ્રેરણાથી રોકવાના પ્રયત્ન ધર્મકથાકાર સાધુ કરતા હતા. કેશીશ્રમણુ મુનિએ પરદેશી રાજાને ધર્મ પ્રેરણા આપીને ધર્માભિમુખ કર્યાં હતા. આવી રીતે ભગવાન મહાવીરે પણ કેટલાય રાજાઓને અન્યાયાદિ કરતા શ્રેણિક રાજાને ચેલ્લણા જેવી પતિવ્રતા રાણી પર સંદેહ થયા અને એ આખુય અંતઃપુર સળગાવી દેવા તૈયાર થયા તે ભગવાન મહાવીરે આવે। અન કરતાં રાકચો હતા. આની પાછળના હેતુ રાજનીતિમાં પડવાના નહાતા, પરંતુ રાજનીતિને ધર્માંસમત મનાવવાના હતા કારણકે જો રાજા ખાટે માર્ગે ચાલે, અન્યાય-અધર્મ આદિનું આચરણ કરે તે સમગ્ર પ્રજા એ જ માર્ગે ચાલવા લાગે તેવેા ભય રહેતા હતા. જેવા રાજા તેવી પ્રજાની કહેવત તે સમયે યથા હતી, આથી જ રાજા પર પ્રજા સુધરે કે બગડે અથવા તે ધર્માત્મા
વિકથા
237
અને ધકથા