________________
આ જુદી જુદી નિસરણીઓમાંથી જેને જે દાદરા પર ચડીને ભવનમાં જ્યાં પહેાંચવાની ઇચ્છા હાય ત્યાં તે પહેાંચી શકે છે. સ્વાધ્યાય-ભવનમાં પહાંચવાની આવી પાંચ નિસરણી છે, જેના ક્રમશ: વિચાર કરીએ.
૧. વાચના :
વાચનાના અર્થ છે સૂત્ર અને અા અભ્યાસ કરવેા અને કરાવવા અથવા તે ગુરુ કે અન્ય યાગ્ય સાધુ પાસે વિધિપૂર્વક ભવ્ અને શાસ્ત્રનુ અધ્યયન કરવું. વર્તમાન સમયના સંદર્ભમાં કહીએ તા શાસ્ત્રા, ગ્રંથા કે પછી આધ્યાત્મિક અને ધાર્મિક ભાવાની અભિવૃદ્ધિ કરનારા સાહિત્યનું પન-પાઠન કરવું.
શાશ્ત્રા અને ગહન ધર્મગ્રંથાનું અધ્યયન ગુરુ અથવા તજ્રા પાસે કરવું જોઈએ. આમ ન થાય તેા શાસ્ત્ર કે ગહન ગ્રંથાની પૂર્ણાંપર વિરોધી જણાતી બાબતે વાંચવાથી ચિત્તમાં શ’કા-કુશ`કા જાગશે. આ સમયે શકાતુ યેાગ્ય સમાધાન નહી મળે તે વ્યક્તિ ત્યાં જ અટકી જશે અથવા તેા એ કોઈ વિપરીત માગે જીવન વ્યતીત કરશે. આ કારણે જ જાતે વાચન કરવાને બદલે શાસ્ત્રા, ગૂઢ ધર્મગ્રંથો કે ગહન તત્ત્વપ્રથાનું વાચન ગુરુ અથવા યેાગ્ય સાધુ પાસે કરવું એવુ શાસ્ત્રામાં વિધાન છે.
પહેલી વાત તે પૂર્વાપર વિધ
સમાધાન મળી
આની પાછળ બે-ત્રણ રહસ્ય છુપાયેલાં છે. એ કે ગુરુ પાસેથી વાચના લેતી વખતે જ્યાં કયાંય વાળી અથવા તે અટપટી વાત આવે તેા તરત જ જશે. પરિણામે બુદ્ધિ શ’કાનાં વાદળોથી ઘેરાશે નહિ અથવા તે વિપરીત મા માં ભટકશે નહીં. ખીજું રહસ્ય એ છે કે ગુરુ કે વડીલજના પાસેથી વાચના લેવાને કારણે એમના પ્રત્યે વિનય, સન્માન, આદર અને શ્રદ્ધાની ભાવના જાગશે. આનાથી વ્યક્તિને લાભ થશે. પણ પ્રત્યેક સસ્થાને માટે પણ વિનય, અનુશાસન, પરસ્પર પ્રત્યે આદરભાવ, સ્નેહ જેવાં તત્ત્વા અનિવાય છે. એમાં પણ સાધુસ’સ્થા કે ધર્મ સસ્થા માટે એ વિશેષ જરૂરી છે. તે કઈ વ્યક્તિ સાધુ-સાધ્વી
175
સ્વાધ્યાયનું પ્રથમ સોપાન