________________
અનીને મુનિદીક્ષા લઈ લીધી. વજીના વીસ સ્થાનકની સભ્યપણે આરાધના કરતાં તીર્થકર-ગેત્રનું ઉપાર્જન કર્યું. બાહુમુનિએ પાંચસો સાધુને રોજ આહાર–પાણી લાવી આપવાની પ્રતિજ્ઞા કરી. સુબાહુ મુનિએ પાંચસો સાધુઓની પગચંપી કરીને વૈયાવૃત્ય કરવા લાગ્યા. આ વૈયાવૃત્યના ફળસ્વરૂપે બંને તીર્થકર ષભદેવના પુત્ર ભરત અને બાહુબલિ બન્યા.
પીઠ અને મહાપીઠ મુનિની વાત પણ સાંભળીએ. આ બંને જ્ઞાન, ધ્યાન અને તપશ્ચર્યામાં લીન રહેવા લાગ્યા. બાહુ-સુબાહુ મુનિ સાધુની વૈયાવૃત્ય કરતા હતા, પરંતુ ગુરુ પ્રાયઃ એમની પ્રશંસા કરે તે પીઠ અને મહાપીઠ મુનિ ઈર્ષોથી સળગી જતા હતા. કર્મોની કેવી વિચિત્રતા! આવી ઈર્ષાને કારણે જ કઈ પણ સાધુ બીમાર પડે તે તેઓ એમની સહેજ પણ સેવા કરતા નહિ. પરિણામે ઈર્ષાના ફળસ્વરૂપ આ બંનેએ સ્ત્રીધને બંધ કર્યો અને તીર્થકર રાષભદેવની પુત્રીના રૂપમાં બ્રાહ્મી અને સુંદરી બન્યા. પછીની કથા તે તમે જાણે જ છે. મિત્રો ! સાધુના અને તેમાંય બીમાર સાધુની વૈયાવત્યથી પુણ્યનું ઉપાર્જન તે થાય છે, પરંતુ કર્મોની નિર્જરા પણ થાય છે. શૈક્ષ્ય-યાવૃત્ય: | નવદીક્ષિત સાધુ અથવા તે નવદીક્ષિત થઈને શિક્ષણ પ્રાપ્ત કરવાને ગ્ય સાધુને શક્ય કહેવામાં આવે છે. પિતાનું કુટુંબ અને પરિવાર છેડીને જ્યારે કઈ સાધુ કે સાધ્વી શ્રમણ-શ્રમણી મંડળમાં આવે છે ત્યારે તત્કાળ એમનું મન ખૂપે નહીં તે સ્વાભાવિક છે. કઈ ગૃહસ્થના ઘરમાં પણ નવી વહુ આવે તે તેને આવતાની સાથે જ રસોઈનું બધું કામ સોંપવામાં આવતું નથી અથવા તે એને ઘરનાં મુશ્કેલ કામમાં જોડવામાં આવતી નથી. એને બદલે એને લાડ અને પ્રેમથી રાખવામાં આવે છે, એની સરભરા કરવામાં આવે છે તેમજ એના મનને ખુશ રાખવામાં આવે છે. આનું કારણ એટલું જ કે એ પિતાના પિયરને છોડીને આવી છે અને અહીં એને સ્નેહ
. . 149 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય