________________
તા તમે જાણા છે કે કેટલું ભયંકર આવે છે ! વળી વૃદ્ધ સાધુ-સાધ્વીઓની વૈયાવૃત્ય તરફની ઉપેક્ષાને લીધે સંઘ તેમજ આચાયની પણ લોકોમાં બદનામી થાય છે. ગૃહસ્થજીવનમાં પણ વૃદ્ધોની ઘણી ખરાબ હાલત થાય છે. ઘરડા માણસ કયારેક ઘરના લોકોને આંખના કણાની જેમ ખૂંચતા હાય છે.
ચાલીસ વર્ષ સુધી તે શરીરમાં શક્તિ હાવાને લીધે પ્રત્યેક કા ખૂબ સરળતાથી અને સ્ફૂર્તિ પૂક થઈ શકે છે. ઘરમાં રહેનારાંઓને પણ આ પસદ પડે છે, પર`તુ પચાસ વર્ષની ઉંમર સુધી પહોંચતાં પહોંચતાં તેા ઇન્દ્રિયા શિથિલ થઈ જાય છે, સ્કૃતિ અને ઉત્સાહ ઓછાં થવા લાગે છે અને તેથી ઘરનાં લાકોને કયારેક એ વ્યક્તિ અપ્રિય લાગવા માંડે છે એમાંય સાઠ વર્ષે પહોંચે પછી તે કહેવું જ શું? એ પોતે જ ખુદ સાવ થાકી જાય છે, માટેભાગે ક્રાનું પૂતળું બની જાય છે અને ઘરનાં લેાકેા પણ સ્મૃતિલાપને કારણે એ વૃદ્ધજન કઈક ભૂલી જાય તેા તરત એટલી ઊઠે છે, ‘સાઠે બુદ્ધિ નાડી.’
સિત્તેર વર્ષની ઉંમર થતાં થતાં તે શરીરમાં ઘણા રાગ ઘર કરી બેસે છે, ચામડી લખડી પડે છે, માટેભાગે ખાટલામાં રહેવુ પડે છે, ષ્ટિ નબળી પડે છે અને કાને ઓછું સ`ભળાય છે. ઘરનાં લાક પણ એમની સેવા કરતાં જે કોઈ ભૂલ કરી બેસે તે એમને મિજાજ ગરમ થઈ જાય છે. આવા વૃદ્ધ એશીવ પાર કરે છે ત્યારે તા પરિવારનાં બધાં જ લાક કહેવા લાગે છે :
“આ બુઢ્ઢો રાત-દિવસ ખાં ખાં કરે છે; એ સૂતા નથી અને અમને સૂવા દેતા નથી. અમારા કામમાં પણ દખલ કરે છે. અમે તે અમારાં માળખચ્ચાંને ઉછેરીએ કે આ બુઢ્ઢાની ચાકરી કરીએ.”
આમાં અત્યંત રુન્ગ્યુ ચાખ્ખું સંભળાવી દે છે,
“છોડતાય નથી.”
અવસ્થા આવે ત્યારે તે ઘરનાં બધાં લેાકેા
W
બુઢ્ઢો મરતા નથી અને ખાટલે
આમાંય નેવુ' વર્ષ જીવે તેા તેા ઘરની સ્ત્રીએ પણ મજાક કરતાં
140 ઓજસ દીઠાં આત્મબળનાં