SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આઇપી - હક શબ્દાથ * [ નિથાવા = સ્થાન – આશરે-ઘર વિનાનું. કાર=સ્થાન, આશરે. નિમાતા = માનરહિત. ઘટા = ઘટ- શરીર (દેહી–પ્રાણું). fa fમતિ = ગતિ – મતિ; પહોંચ; શકિતની હદ. તે = રક્ત - મગન - સ્થિત. ] (૩-૭ હે પ્રભુ, નિર્ધનને તારું નામ ધનરૂપ છે; આશરા વિનાનાને તારું નામ આશરા રૂપ છે. (૧) માન-સંમાન રહિતને, હે પ્રભુ તારું નામ જ માનરૂપ છે; – સૌ ને એ દાન તે આપી રાખ્યું છે. (૨) હે સ્વામી, તમે જ બધાં પ્રાણીઓના અંતર્યામી છે, તથા કરતા-કારવતા છે. (૩) તમારી ગતિ-મતિ, હે પ્રભુ, તમે પોતે જ જાણી શકે તમે પોતે પિતામાં જ મગન થઈને માણે છે. (૪) તમારી સ્તુતિ પણ તમારાથી જ થઈ શકે; હે નાનક, બીજું કઈ વળી એ શી રીતે જાણે? (૫) सरब घरम महि नेसट धरमु । हरिको नामु जपि निरमल करमु ॥१॥ सगल क्रिमा महि ऊतम किरिआ । साध संगि दुरमति मल्लु हिरिमा ॥२॥ सगल उद्दम महि उद्दमु भला । हरिका नामु जपहु जीम सदा ॥३॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy