SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ -- શ્રીસુખમી જે પિતાને (સૌ કરતાં) નીચે જાણે છે, તેને જ સૌથી ઊંચે જાણ. (૨) - જેનું મન સૌની ચરણરજ થઈને રહે છે, તેણે પિતાના ઘટમાં હરિનું નામ એળખું જાણે! (૩) પિતાના મનમાંથી બૂરાઈ કાઢી નાખી દેવાથી આખી સૃષ્ટિ તેને સ્વજન-મિત્ર રૂપ દેખાય છે. (૪) હે નાનક, જે હરિને જન સુખ અને દુઃખને સરખાં જુએ છે, તેને પાપ અને પુણ્યને લેપ લાગતું નથી. (૫) निरधन कउ धनु तेरो नाउ । निथावे क उ ना उ तेरा थाउ ॥१॥ निमाने कउ प्रभु तेरो मानु । सगल घटा कर देवहु दानु ॥२॥ करन करावनहार सुआमी । सगल घटाके अंतरजामी ॥३॥ अपनी गति मिति जानहु आपे । मापन संगि आपि प्रभ राते ॥४॥ तुमरी उसतति तुमते होइ नानक अवर न जानसि कोइ ॥५॥ ૧ શીખ ગુરુઓ હરિ અને હરિનું નામ એક જ ગણે છે. તેથી જ નામ ધારે સારે ગંત, નામ ધારે સર્વ ગ્રહમંડ (અષ્ટ૦ ૧૬ – ૫) એમ કહી શકે છે. હુકમ, શબ્દ, નામ અને પરમાત્મા- એ તેમને મન સમાનાર્થી શબ્દો જ છે. –સપાટ
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy