________________
૩૦
શ્રીસુખમની
सगल बानी महि अमृत बानी । हरिको जसु सुनि रसन बखानी ॥४॥ सगल थान ते ओहु ऊत्तम थानु । नानक नह घटि बसै हरिनाम ॥ ५ ॥ f
શબ્દથ
[ નીમ = જ વમાં – મનમાં. યુ
જીભ (વડે). ]
-
· યશ; સ્તુતિ. રસન = રસના -
-
૩-૮
હિતું. નામ જપવુ અને નિ`ળ કમ કરવાં૧ એ સૌ ધર્માંમાં શ્રેષ્ઠ ધર્મ છે. ( ૧ )
સંતના સંગમાં દુમતિ રૂપી મેલ તજવા, એ સૌ ક્રિયાઓમાં ઉત્તમ ક્રિયા છે. ( ૨ )
મનમાં સદા હિરનું નામ જપવું, એ સઘળા ઉદ્યમામાં શ્રેષ્ઠ ઉદ્યમ છે. (૩)
હિરના યશ (ગુરુ સુખે) સાંભળીને જીભે ગાવા, એ સૌ વાણીઓમાં અમૃતરૂપ વાણી છે. (૪)
હૈ નાનક, જે ઘટમાં હિરનું નામ વસે છે, તે સ્થાન સૌ સ્થાનામાં ઉત્તમ છે. (૫)
૧ હિરનું નામ જપવારૂપ નિ`ળ ક' કરવુ, એ સૌ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ છે” એવો અર્થ પણ કરાય છે.