SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ असटपदी ४ सलोकु निरगुनीआर इआनिआ તો પ્રભુ સેવા સમાષ્ટિ जिनि कीआ तिसु चीति रखु नानक निबही नालि ॥४॥ શબ્દાથ [ નિવગુનેગાર =નિર્ગુણ – ગુણરહિત. દુમનમા = અબોધ; મૂરખ. નિવદી =નભે છે– ટકી રહે છે. ના= સાથે. ] શ્લોક હે ગુણરહિત, અબોલ જીવ ! જે પ્રભુએ તને પેદા કર્યો છે, તેને સદા સંભાળ – તેને જ ચિત્તમાં ધારણ કર; હે નાનક, તે જ વસ્તુ (અંતે) સાથે રહેવાની છે. [૪] પ્રથમ ત્રણ અષ્ટપદીમાં સત્ નામને આમ મહિમા ગાયા પછી, ગુરુ અજુનદેવ જીવને ઉદ્દબોધનની ત્રણ અષ્ટપદી ગાય છે. બધા ભકતોએ આવાં ઉબોધન ગાયાં છે. મર્મવેધિતા, સચેટ હૃદયંગમના, જીવને અજ્ઞાન-નિદ્રામાંથી જાગ્રત થવા ઝાટકણી અને વિનવણુ, આર્તત્રણ માટે પિકાર – ઉદ્દબોધન માત્રનાં આ લક્ષણ જોવામાં આવશે. વચમાં વચમાં આપણું અખા કવિની ચમક પણ દેખાઈ આવતી વાચક જોશે.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy