________________
અષ્ટપદી - કે નિલમ #ર = થોડું થોડું કરીને. ફ = અહં – હું (પરમાત્માથી) જુદાઈને ભાવ. ]
છું
એ
૩-૨
પૃથ્વીના નવે ખંડ ફરી વળે (તીર્થયાત્રા કર્યા કરે), તથા (એટલું લાંબું જીવે; મહા વૈરાગી (ઉદાસ) તપેશરી થાય; (૧)
અગ્નિમાં પ્રાણ હેમે; (કે) સોનું, ઘોડા, હાથી, ભૂમિનું દાન કરે; (૨)
અનેક (ગ) આસને કરે, નળીકર્મ ( વગેરે ભેગક્રિયાઓ ) કરે; (કે પછી) જેના માર્ગનાં અતિ દેહકષ્ટનાં સાધન કરે; (૩) | (અરે, દરેક ક્ષણે) થોડું થોડું કરી શરીર કપાવે –; (એ બધું કરે) તેપણ “અહ” રૂપી મેલ જાય નહિ. (૪)
હે નાનક, હરિના નામ સમાન કશું જ (સાધન) નથી; ગુરુના બતાવ્યા મુજબ નામ જપતાં જ (પરમ) ગતિ પામે(૫)
રૂ- मन कामना तीरथ देह छुटै ।। गरबु गुमानु न मन ते हुटै ॥१॥ सोच करै दिनसु अरु राति । मन की मैलु न तन ते जाति ॥२॥ इसु देही कउ बहु साधना करै । मन ते कबहू न बिखिआ टरै ॥३॥ ૧. કાશીએ જઈ કરવત મુકાવે. –ચાર