________________
શ્રીસુખની - ચોગસાધના, કર્મ, ધર્મ, ક્રિયા; બધું તજીને વનમાં ભટકવું – (૨)
એવા અનેક પ્રકારના યત્ન–પ્રયત્ન કરે પુણ્ય-દાન(કર); (ઘી, તલ, મધ વગેરે) બહુ ર વડે હેમ કરે – (૩)
(અરે) પોતાનું શરીર કપાવીને નાના ટુકડા કરીને હમે; અનેક પ્રકારનાં વ્રત-નિયમ કરે – (૪)
પણ એ (બધાં) રામનામના ચિંતવન સમાન નથી, માટે હે નાનક, ગુરુના સંગમાં – રામનું તેમના ઉપદેશ પ્રમાણે નામ એક વાર પણ જપી લે. (૫)
–૨ नउखंड पृथमी फिरै चिरु जीवै । महा उदासु तपीसरु थीवै ॥१॥ अगनि माहि होमत परान । कनिक अस्व हैवर भूमि दान ॥२॥ निउली करम करै बहु आसन ।
जैन मारग संजम अति साधन ॥३॥ निमख निमख करि सरीरु कटावै । तउ भी हउमै मलु न जावै ॥४॥ हरिके नाम समसरि कछु नाहि । नानक गुरमुखि नामु जपत गति पाहि ॥५॥
| શબ્દાર્થ [ નકલંક =નવ ખંડ.' નિશ્રી નરમ= (પેટના નળ હલાવવાની) એક યોગ-ક્રિયા–નોળી. કંગન = ઉપવાસ વગેરે ત૫; દેહકષ્ટ. (નિમત્ત
૧. પૃથ્વીના નવ ખંડ: ભારત, ઇલાવૃત, પિંપુરુષ, ભક, કેતુમાલ, હરિ, કિરણમય, રમ્યક; કુ.