SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની प्रभजी बसहि साधकी रसना । नानक जनका दासनि दसना ॥५॥ શબ્દાર્થ [ કૂવા = (સમૂચું) તમામ. રસના = જીભ. શનિ રસના = દાસાનુદાસ. ] ૧-૪ પ્રભુનું સ્મરણ સૌથી ઉત્તમ સાધન) છે, તેનાથી તમામ (પ્રાણી) ઉદ્ધાર પામે. (૧) પ્રભુના સ્મરણથી તૃષ્ણાઓ શાંત થાય છે, તેનાથી બધું (જ્ઞાન) સૂઝે. (૨) પ્રભુના સ્મરણથી જમને ત્રાસ રહેતું નથી; તે વડે (સી) આશાઓ પૂરી થાય. (૩) પ્રભુના સ્મરણથી મનને મળ કપાઈને (પ્રભુનું) અમૃત-નામ હૃદયમાં સમાય છે. (૪) પ્રભુજી સંત પુરુષની જીભમાં વસે છે, નાનક એવા સંતને દાસાનુદાસ છે. (૫) प्रभकउ सिमरहि से धनवंते । प्रभकउ सिमरहि से पतिवंते ॥१॥ प्रभकउ सिमरहि से जन परवान । प्रभकउ सिमरहि से पुरस्व प्रधान ॥२॥ प्रभकउ सिमरहि से बेमुहताजे । प्रभकउ सिमरहि सि सरबके राजे ॥३॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy