SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી-૧ ૧-૩ પ્રભુના સમરણથી રિદ્ધિ-સિદ્ધિ અને નેવે નિધિ પ્રાપ્ત થાય; -જ્ઞાન, ધ્યાન અને તવબુદ્ધિ પણ. (૧) પ્રભુનું સ્મરણ (સાચાં, જપ, તપ, પૂજા છે; પ્રભુના સ્મરણથી કૈતભાવ ટળી જાય. (૨) પ્રભુનું સ્મરણ (અનેક) તીર્થ-સ્નાન (સમાન) છે, પ્રભુ સમયે ઈશ્વરના ધામમાં સંમાન મળે. (૩) પ્રભુને સમયે જે થાય, તે સારું જ થાય છે એવી ભાવના થાય) પ્રભુના સ્મરણથી (જીવન) સફળ થઈ જાય. (૪) (પણ) પ્રભુ પિતે જેને સ્મરાવે, તે માણસ જ (તેને) મરી શકે છે નાનક, એવા (બડભાગી) જનને ચરણે પડ! (૫) પ્રભુસ્મરણની શક્તિ અન્ય અનેક સાધનાપ્રકારે કરતાં શ્રેષ્ઠ છે, એમ આ ત્રીજા ભજનમાં કહે છે. प्रभका सिमरनु सभते ऊचा । प्रभकै सिमरनि उघरे मूचा ॥१॥ प्रभकै सिमरनि तृसना बुझे । प्रभकै सिमरनि सभु किछु सुझै ॥२॥ प्रभकै सिमरनि नाहि जम त्रासा । प्रभकै सिमरनि पूरन आसा ॥३॥ प्रभकै सिमरनि मनकी मल जाइ । अमृत नामु रिद माहि समाइ ॥४॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy